gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફૂટપાથ પણ સુરક્ષિત નથી,ટ્યુશનેથી છૂટી મમ્મીની રાહ જોતી વિદ્યાર્થિનીને અંબિકા ટ્રાવેલ્સની બસે ટક્કર મ…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ફૂટપાથ પણ સુરક્ષિત નથી,ટ્યુશનેથી છૂટી મમ્મીની રાહ જોતી વિદ્યાર્થિનીને અંબિકા ટ્રાવેલ્સની બસે ટક્કર મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરમાં બેફામ વાહનો ચલાવતા ચાલકોને કારણે ફૂટપાથ પર પણ સુરક્ષા રહી નથી.દિવાળી દરમિયાન વિશ્વામિત્રી રોડ પર શ્રમજીવી પરિવાર પર કાર ચઢાવી દેવાના બનાવ બાદ અટલ બ્રિજ ઊતરતી વખતે ફૂટપાથ પર ઊભેલી એક વિદ્યાર્થિનીને લક્ઝરી બસે ટક્કર મારી હોવાનો બનાવ બન્યો છે.

અટલાદરાના વિસેન્ઝા ખાતે રહેતા પરાગભાઇ ધારકરે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૧મીએ સાંજે ૭.૩૦ વાગે મારી ૧૫ વર્ષીય પુત્રી ટયુશનેથી છૂટીને તેની માતાની રાહ જોતી યોગા સર્કલ પાસે ફૂટપાથ પર ઊભી હતી.

આ દરમિયાન બ્રિજ પરથી ઊતરતી અંબિકા ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરે તેને ટક્કર મારતાં મારી પુત્રીને કમરમાં ફ્રેક્ચર થયું હતું. લોકો ભેગા થઇ ગયા હતા અને મારી પુત્રીને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.અકોટા પોલીસે આ અંગે બસ ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

Next Post
મધ્યપ્રદેશથી વિદેશી દારૃ લાવતા માતા – પુત્રી ઝડપાયા | Mother and daughter caught bringing foreign li…

મધ્યપ્રદેશથી વિદેશી દારૃ લાવતા માતા - પુત્રી ઝડપાયા | Mother and daughter caught bringing foreign li...

PFના 43 લાખ નહિ ભરનાર JPA ઇન્ફ્રાની સંચાલિકા સામે ગુનો

બિહારના પરિણામ આશ્ચર્યજનક, ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી | Bihar results are surprising elect…

બિહારના પરિણામ આશ્ચર્યજનક, ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી | Bihar results are surprising elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી | india mu…

10 months ago
ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we…

2 months ago
નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ | Owner and Rajwadi tea stall sealed for littering…

6 months ago
રાજદમાં લાલુ યુગ પૂરો, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા | Lalu era ends in RJD Tejashwi Yada…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News