gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજદમાં લાલુ યુગ પૂરો, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા | Lalu era ends in RJD Tejashwi Yada…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
રાજદમાં લાલુ યુગ પૂરો, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા | Lalu era ends in RJD Tejashwi Yada…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બિહારમાં પરાજય છતાં રાજદમાં તેજસ્વી યાદવનું કદ વધ્યું

રોહિણી આચાર્યએ તેજસ્વીને કઠપૂતળી શહેજાદા, સાથીઓને ઘૂસણખોર ગણાવ્યા : તેજપ્રતાપનું પણ બહેનને સમર્થન

પટના: રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં સર્વસંમતિથી પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે તેજસ્વી યાદવની નિમણૂક થઈ હતી. આ સાથે રવિવારે રાજદમાં લાલુ યાદવનો યુગ પૂરો થયો હતો. જોકે, તેજસ્વી યાદવની પ્રમુખપદે પસંદગી થતા જ બહેન રોહિણી આચાર્યએ તેજસ્વી યાદવને કઠપૂતળી શહેજાદાની તાજપોશી મુબારક એમ કહી ટીકા કરી હતી. રોહિણીએ તેજસ્વી યાદવના કેટલાક સાથીઓને ઘૂસણખોર ગણાવી પક્ષનો વિનાશ નોંતરનારા તરીકે ઓળખાવ્યા હતા.

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સંસ્થાપક અને સામાજિક ન્યાયના રાજકારણના મોટા ચહેરા લાલુ પ્રસાદ યાદવે રવિવારે પક્ષનું સુકાન નાના પુત્ર તેજસ્વી યાદવને સોંપ્યું હતું. પટનામાં રવિવારે રાજદની રાષ્ટ્રીય કારોબારી બેઠક થઈ હતી, જેમાં પક્ષના વરિષ્ઠ નેતા ભોલા પ્રસાદ યાદવે તેજસ્વી યાદવને પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થતા જ પક્ષના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેજસ્વી યાદવના નામની જાહેરાત કરી હતી. આ સાથે હવે રાજદમાં ‘તેજસ્વી યુગ’ની શરૂઆત થઈ છે. ગયા વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજદના પરાજય છતાં રાજદમાં તેજસ્વી યાદવનું કદ વધી ગયું છે.

રાજદના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર અને વિરોધી પક્ષોની ઝાટકણી કાઢી હતી. તેમણએ કહ્યું કે, તે પોતે અને તેમનો પક્ષ લાલુ પ્રસાદ યાદવની જેમ ક્યારેય ઝૂકશે નહીં. તેજસ્વીએ આક્ષેપ કર્યો કે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી કાવતરાં હેઠળ તેમની સામે ભ્રષ્ટાચારના કેસો કરાયા હતા. 

તેમણે ઉમેર્યું કે, વિપક્ષના નેતાઓ પર જે રીતે કેસ થઈ રહ્યા છે તેનાથી રાજદ ડરવાની નથી. પક્ષને જનતાનો સહયોગ અને કાર્યકરોનું સમર્થન તથા વરિષ્ઠ નેતાઓના આશિર્વાદ મળી રહ્યા છે. તેના બળે આખા દેશમાં અભિયાન ચલાવાશે. સાથે જ કાર્યકારી બેઠકમાં રાજદ તરફથી દેશભરમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા દેશવ્યાપી અભિયાન ચલાવવાનો સંકલ્પ લેવાયો હતો.

દરમિયાન તેજસ્વી યાદવની તાજપોશી સાથે લાલુ યાદવના પરિવારનો ઝઘડો ફરી સામે આવ્યો છે. બહેન રોહિણી આચાર્યએ ઔપચારિક રીતે પક્ષનું સુકાન સંભાળવા બદલ તેજસ્વીને કઠપૂતળી બનેલા શહેજાદા ગણાવ્યા હતા. રોહિણીએ એક્સ પર લખેલા સંદેશામાં પિતા લાલુ પ્રસાદ યાદવની ગૌરવશાળી ઈનિંગ પૂરી થઈ હોવાની ભવિષ્યવાણી કરી. સાથે તેજસ્વી યાદવના સાથીઓને ઘૂસણખોર ગણાવ્યા. રોહિણીએ લખ્યું, રાજકારણના શીખર પુરુષની ગૌરવશાળી ઈનિંગનો પટાક્ષેપ, ઘૂસણખોરોના હાથોની કઠપૂતળી બનેલા શહજાદાની તાજપોશી મુબારક.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a ...

27 દેશોના ઇયુ સાથે ભારતની મૂક્ત વેપાર ડીલ ફાઇનલ, 27મીએ જાહેરાત | India’s free trade deal with the 27…

27 દેશોના ઇયુ સાથે ભારતની મૂક્ત વેપાર ડીલ ફાઇનલ, 27મીએ જાહેરાત | India's free trade deal with the 27...

જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight s…

જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

3 months ago
વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

7 months ago
છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

1 month ago
સુરેન્દ્રનગરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર | 21 day Diwali vacation declared in Surendra…

સુરેન્દ્રનગરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર | 21 day Diwali vacation declared in Surendra…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News