gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો VMCની ચૂંટણીના ૧૯ વોર્ડ માટે ૪૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયા | 4…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો VMCની ચૂંટણીના ૧૯ વોર્ડ માટે ૪૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયા | 4…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.11 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લા દિવસે ઉમેદવારોનો રાફડો ફાટયો હ તો. ભાજપ તેમજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો અને અપક્ષોના ઉમેદવારોની રેલીઓ તેમજ ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડતા ચૂંટણીનો માહોલ સર્જાયો  હતો. ચૂંટણી અધિકારી કચેરીમાં મોટી સંખ્યામાં આજે ઉમેદવારોની હાજરી જણાતા અફરાતફરી મચી ગઇ હતી. આજે છેલ્લા દિવસે જ ૪૦૮ ફોર્મ ભરાયા હતા જ્યારે કોર્પોરેશનના કુલ ૧૯ વોર્ડ માટે કુલ ૪૧૭ ઉમેદવારોએ ૪૭૨ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું સોમવારે પ્રસિધ્ધ થતાની સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. શરૃઆતના ત્રણ દિવસ એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયું ન હતુ પરંતુ ત્યાર બાદ ફોર્મ ભરવાનું ખાતું ખોલાયું હતું. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારોની જાહેરાત થતા જ ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આજે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. કલેક્ટર કચેરી, જૂની કોઠી કચેરી, ઉત્તર અને પશ્ચિમ મામલતદાર કચેરીઓ ખાતે ચૂંટણી અધિકારીની કચેરીઓમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમટી પડયા હતાં.

છેલ્લા દિવસે જ ફોર્મ ભરવા માટે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉમટી પડતા શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઇ હતી. આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવા સુધીનો સમય હોવાથી આ સમય સાચવવા માટે ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં જણાતા હતાં. 

સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન છ ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ૪૦૮ ઉમેદવારીપત્રો રજૂ થયા હતા આ સાથે કુલ ૪૧૭ ઉમેદવારોના ૪૭૨ફોર્મ ભરાયા હતાં. આજે ભાજપ, કોંગ્રેસ, બીએસપી, આપ  તેમજ અપક્ષમાંથી ઉમેદવારો દ્વારા નોંધાયેલી ઉમેદવારીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ફોર્મની ચકાસણી હાથ ધરાશે તેમજ બુધવાર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost …

ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost ...

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ...

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

4 weeks ago
ખેડાના 100 અને આણંદના 39 અસામાજિક તત્વોની યાદી મોકલાઈ | List of 100 anti social elements from Kheda …

2 years ago
દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down …

12 months ago
વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન | Arthritic man flees with old woman’s go…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News