gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu …
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Stone Pelting News: ઉત્તર બંગાળના નાગરકાટા વિસ્તારમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે પહોંચેલા ભાજપ ધારાસભ્ય શંકર ઘોષ અને સાંસદ ખગેન મૂર્મુ પર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ભાજપ નેતાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.  મામલો કંઇક એમ છે કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ ભાજપનું પ્રતિનિધિમંડળ પ.બંગાળની મુલાકાતે પહોંચ્યું હતું. ત્યારે આ પથ્થરમારાની ઘટના બની હતી. 

બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા 2 - image

ભાજપે ટીએમસી પર લગાવ્યા આરોપ 

ભાજપે રાજ્યની સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આ પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે, કહ્યું કે, કામગીરી કરનારા ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા અમિત માલવિયાએ આ હુમલાની ટીકા કરતાં ટીએમસી પર આરોપ મૂક્યો હતો કે, નાગરકાટાના પૂર પ્રભાવિત વિસ્તારોની મદદે જઈ રહેલા ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો હતો. ટીએમસી અને રાજ્યનું વહીવટી તંત્ર આ હુમલા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. મમતા બેનરજી કોલકાતા કાર્નિવલમાં ડાન્સ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો વાસ્તવમાં લોકોની મદદ કરવા ગયા હતાં, તેમના પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કરી દીધો.

દાર્જિલિંગ વરસાદ-ભૂસ્ખલનમાં મૃતકાંક વધ્યો 

ઉલ્લેખનીય છે કે દાર્જિલિંગમાં ગઇકાલે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન વિવિધ ઘટનાઓમાં કુલ મૃતકાંક વધીને 24 પર પહોંચી ગયો છે. હજુ ઘણા લોકો ગુમ છે અને હજારો પર્યટકો પર્વતીય માર્ગો બંધ થઈ જતાં ફસાઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મોડી રાત સુધી મૃતદેહો મળતા રહ્યા હતા.

બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…
INDIA

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…

February 6, 2026
ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us
INDIA

ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us

February 6, 2026
મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi
INDIA

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

February 6, 2026
Next Post
અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l…

અમદાવાદના રોડ પર 'ડાન્સ પાર્ટી': યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l...

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S...

બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest…

બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…

રામ૫રા અને સુરકા ગામે કુદરતી તળાવ તોડવા સામે વિરોધ-ધરણાં | Protest dharnas against the destruction o…

5 months ago
અદાલતનું માન છે કે નહીં? તમામ મુખ્ય સચિવ હાજર થાય: રખડતાં શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટની ફટકાર | /supr…

અદાલતનું માન છે કે નહીં? તમામ મુખ્ય સચિવ હાજર થાય: રખડતાં શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટની ફટકાર | /supr…

3 months ago
રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot…

રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot…

2 months ago
પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News