gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in INDIA
0 0
0
ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૫

ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરમાં થયેલી વેપાર સમજૂતી પછી
દ્વિપક્ષીય સંબધોમાં આવેલી મજબૂતીની અસર હવે સંરક્ષણ સહકાર ઉપર પણ સ્પષ્ટ જોવા મળી
રહી છે.

આ જ ઘટનાક્રમ હેઠળ બંને દેશ લગભગ ૩ અબજ અમેરિકન ડોલરના એક
મોટા  સંરક્ષણ સોદાની દિશામાં આગળ વધતા
જોવા મળી રહ્યાં છે. આ પ્રસ્તાવ ભારતીય નૌકાદળ માટે છ એડિશનલ પી-૮આઇ એન્ટી સબમરિન
વોરફેર અને મેરીટાઇમ સર્વેલન્સ વિમાનોથી જોડાયેલ છે.

જેના કારણે હિંદ સમુદ્ર ક્ષેત્રમાં ભારતની સર્વેલન્સ
ક્ષમતાને વધુ મજબૂતી મળવાની આશા છે. ભારતીય નેવી પાસે હાલમાં ૧૨ પી-૮આઇ મેરીટાઇમ
સર્વેલન્સ વિમાન છે. જે તમિલનાડુના અરાકોણમ અને ગોવા સ્થિત એરબેઝથી સંચાલિત
કરવામાં આવી રહ્યાં છે.

આ વિમાનો દ્વારા નેવી પૂર્વ અને પશ્ચિમી સમુદ્ર કાંઠાની
સાથે સાથે પોતાના સમગ્ર જવાબદાર ક્ષેત્રમાં શત્રુઓની ગતિવિધિઓ પર નજર રાખે છે. છ
વિમાનો સામેલ થવાને કારણે નેવીની એન્ટી સબમરિન અને સમુદ્ર સર્વેલન્સ ક્ષમતાઓમાં
ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળશે.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર છ નવા પી-૮આઇ વિમાનના ખરીદ
પ્રસ્તાવને  ટૂંક સમયમાં જ સંરક્ષણ મંત્રાલયની
મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે. મંત્રાલયની મંજૂરી મળ્યા પછી આ પ્રસ્તાવને અંતિમ
મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની પાસે મોકલવામાં આવશે.

નેવીની આ ખરીદ યોજના લાંબા સમયથી વિચારાધીન હતી પરંતુ
કીંમતથી જોડાયેલા મુદ્દાઓને કારણે મંત્રણા લાંબા સમયથી અટકી રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar…

ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar...

સીટી-2 ડિવિઝનમાં રૂ.38 લાખની વીજચોરી ઝડપાઈ

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

9 months ago
બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…

4 months ago
કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો મધ્ય-દક્ષિણ ગુજરાતમાં કેવો રહેશે માહોલ | Kutch Sauras…

1 year ago
લીંબડીના મોટી કઠેચીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught from a big shop in Limbdi

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News