gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assembly Election Results 2026: દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના હાલના વલણોએ ભારતનું નવું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. આ વલણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક તરફ પૂર્વ અને પૂર્વોત્તરમાં ઉત્સાહનું વાતાવરણ છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાંથી ફરી એકવાર નિરાશાજનક આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVKએ સ્થાપિત રાજકીય ગણિતોને ઉથલાવી દીધા છે.

બંગાળ અને અસમ: પૂર્વમાં ભાજપનું વર્ચસ્વ

પશ્ચિમ બંગાળમાં ભાજપ ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. કુલ 294 બેઠકોમાંથી અત્યાર સુધીના 206 બેઠકોના વલણોમાં ભાજપ 132 બેઠકો પર આગળ છે, જ્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) 71 બેઠકો પર સમેટાઈ રહી છે. જો આ વલણો પરિણામમાં ફેરવાશે, તો બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનશે.

બીજી તરફ, પૂર્વોત્તરના મહત્ત્વના રાજ્ય અસમમાં પણ ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા જઈ રહ્યું હોય તેમ લાગે છે. કુલ 126 બેઠકોમાંથી 124ના વલણોમાં ભાજપ 78 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 24 બેઠકો પર જ મર્યાદિત રહી છે. અસમમાં મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાની મામા તરીકેની લોકપ્રિયતા અને તેમની મિયાં પોલિટિક્સ સામેની કડક છબીએ ભાજપ માટે જીતનો માર્ગ સરળ બનાવ્યો છે.

આ પણ વાંચો: દક્ષિણમાં કોંગ્રેસનો ઉદય, લેફ્ટનો છેલ્લો ગઢ પણ ધ્વસ્ત: કેરલમમાં કોંગ્રેસની જીતના 5 કારણો

તમિલનાડુ: થલાપતિ વિજયનો ઉદય અને ભાજપનો સંઘર્ષ

દક્ષિણ ભારતમાં તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી 222 બેઠકોના વલણોમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિઝાગા વેત્રી કઝગમ(TVK) એ 109 બેઠકો પર પ્રચંડ લીડ મેળવીને રાજ્યમાં ત્રીજો મજબૂત પક્ષ બનીને ઉભર્યો છે.

તમિલનાડુમાં અન્ય પક્ષોની સ્થિતિ

AIADMK: 59 બેઠકો પર આગળ છે.

DMK: સત્તાધારી પક્ષ માત્ર 49 બેઠકો પર આગળ છે.

ભાજપ: AIADMK જેવી મોટી પાર્ટી સાથે ગઠબંધન હોવા છતાં, ભાજપ માત્ર 3 બેઠકો પર જ સંઘર્ષ કરી રહ્યું છે.

થલાપતિ વિજયનો આ ઉદય સ્પષ્ટ કરે છે કે, તમિલનાડુના મતદારો હજુ પણ રાષ્ટ્રીય પક્ષો કરતાંં સ્થાનિક ચહેરા અને ‘તમિલ અસ્મિતા’ને વધુ પ્રાધાન્ય આપે છે. 2021ની ચૂંટણીમાં ભાજપને 4 બેઠકો મળી હતી, જેની સામે આ વખતે સ્થિતિ વધુ કફોડી જણાય છે.

કેરલમ: કોંગ્રેસનો હાથ ઉપર, ભાજપનું નબળું પ્રદર્શન

કેરલમમાં પણ ભાજપ માટે કોઈ મોટા બ્રેકથ્રુ ના સંકેત નથી. 140 બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસ અને સાથી પક્ષો 57 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. સત્તાધારી ડાબેરી ગઠબંધન (CPI-M) 29 બેઠકો પર આગળ છે. ભાજપ અહીં માત્ર 2 બેઠકો પર જ આગળ છે. 2021માં કેરલમમાં ભાજપનું ખાતું પણ નહોતું ખૂલ્યું, તે જોતા^ 2 બેઠકોની લીડ ટેકનિકલ રીતે શરૂઆત હોઈ શકે, પણ પાર્ટીની અપેક્ષાઓ કરતાં આ આંકડો ઘણો ઓછો છે.

બે ભાગમાં વહેંચાયેલું રાજકારણ

આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, ભાજપે પૂર્વી ભારત અને હિન્દી પટ્ટીમાં પોતાની પકડ મજબૂત કરી છે, પરંતુ દક્ષિણ ભારત હજુ પણ ભાજપ માટે એક મોટો પડકાર છે. તમિલનાડુમાં થલાપતિ વિજયના રૂપમાં જે નવો પ્રાદેશિક વિકલ્પ આવ્યો છે, તેણે સાબિત કર્યું છે કે દક્ષિણના મતદારો સ્થાનિક મુદ્દાઓ અને ભાષાકીય અસ્મિતાના આધારે જ મતદાન કરે છે. વિજય અને હિમંત બિશ્વા સરમા – આ બંને નેતાઓ પોતપોતાના ક્ષેત્રમાં શક્તિશાળી સાબિત થયા છે, પરંતુ તેમની રાજનીતિની રીત સાવ અલગ છે.

(નોંધ: તમામ આંકડા સ્ટોરી લખાઈ ત્યાં સુધીનાં છે. (02.00 PM)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…
INDIA

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

June 19, 2026
એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…
INDIA

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

June 19, 2026
ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …
INDIA

ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …

June 19, 2026
Next Post
ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe...

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B...

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષિય પુત્રનું ટ્રકની અડફેટે કરુણ મૃત્યુ : સિમેન્ટ ભરેલા ટ્રક…

જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષિય પુત્રનું ટ્રકની અડફેટે કરુણ મૃત્યુ : સિમેન્ટ ભરેલા ટ્રક…

1 year ago
આણંદમાં કપાસિયા બજારમાં 23 લાખના ખર્ચે બનેલો આરસીસી રોડ તોડવાનું શરૂ | Demolition of RCC road built …

આણંદમાં કપાસિયા બજારમાં 23 લાખના ખર્ચે બનેલો આરસીસી રોડ તોડવાનું શરૂ | Demolition of RCC road built …

7 months ago
ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

7 months ago
સિહોરમાં રૂ. 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયું | Rs 200 crore bogus billing scam exposed in …

સિહોરમાં રૂ. 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયું | Rs 200 crore bogus billing scam exposed in …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News