gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in INDIA
0 0
0
બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હિંસાના પીડિતોને મળવા ગયેલા ટીએમસી નેતા સામે ચોર ચોરના સુત્રોચ્ચાર

– હેલમેટ પહેરાવી બહાર કઢાયા, ભડકેલા મમતાએ કહ્યું શાસક જ હત્યારા બની ચુક્યા છે, ભાજપ શરમ કરે  

– બનાવટી સહી મુદ્દે સીઆઇડીની અભિષેકને નોટિસ 

કોલકાતા : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રિજા અને લોકસભાના સાંસદ અભિષેક બેનરજી પર હુમલો થયો હતો. ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસામાં જે પણ લોકો ભોગ બન્યા હતા તેમને મળવા માટે અભિષેક સોનારપુર પહોંચ્યા હતા. જ્યાં તેમના પર અચાનક જ હુમલો થયો હતો અને ઇંડા ફેંકાયા, શર્ટ ફાડી નાખવામાં આવ્યો હતો. હેમખેમ હેલમેટ પહેરાવીને તેમને ટોળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે અને વર્ષોના તૃણમુલ કોંગ્રેસના શાસનનો અંત આવ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ ઠેરઠેર હિંસા ફાટી નીકળી હતી, આ હિંસામાં ભોગ બનનારા કેટલાક લોકોને મળવા માટે મમતાના ભત્રિજા અભિષેક બેનરજી સોનારપુર પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો, તેમનો શર્ટ ફાડી નખાયો જ્યારે ઇંડા ફેંકવામાં આવ્યા હતા. સાથે જ ચોર ચોરનો સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો.  

આ ઘટનાને લઇને અભિષેક બેનરજીએ કહ્યું હતું કે મારા પર ભાજપ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે, સત્તાને એક મહિનો નથી થયો ત્યાં લોકશાહીની આ સ્થિતિ છે. જો મે હેલમેટ ના પહેર્યું હોત તો તેઓએ મારું માથુ ફાડી નાખ્યું હોત. 

બીજી તરફ સીઆઇડીના પાંચ અધિકારીઓ અભિષેકના ઘરે પહોંચ્યા હતા અને નોટિસ પાઠવી હતી. ધારાસભ્યોની બનાવટી સહીના મામલે આ નોટિસ પાઠવાઇ છે. સીઆઇડી ટીએમસીના અનેક ધારાસભ્યોની પૂછપરછ કરી ચુકી છે. બીજી તરફ ભત્રિજા પર હુમલાને પગલે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી ભડક્યા હતા, તેમણે કહ્યું હતું કે શાસકો હત્યારા બની ગયા છે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ અભિષેકના સમર્થનમાં આવી હતી. મમતાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે શાસકો હવે ખુદ હત્યારા બની બેઠા છે, ભાજપને શરમ આવવી જોઇએ. મમતાએ અભિષેક બેનરજી પર હુમલાનો વીડિયો પણ એક્સ (ટ્વિટર) પર શેર કર્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld ...

મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country’s crude oil imports reached 4 9…

મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country's crude oil imports reached 4 9...

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

1 month ago
માદુરોના હૃદયમાં સત્ય સાંઇ બાબાએ જગાડ્યો હતો ભક્તિભાવ, જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું ભારત સાથે કનેક…

માદુરોના હૃદયમાં સત્ય સાંઇ બાબાએ જગાડ્યો હતો ભક્તિભાવ, જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું ભારત સાથે કનેક…

6 months ago
એપસ્ટિન ફાઈલ કરતાં પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલ : અમરગીરી બાપુનો ગંભીર આરોપ | bhavnath junagadh sadh…

એપસ્ટિન ફાઈલ કરતાં પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલ : અમરગીરી બાપુનો ગંભીર આરોપ | bhavnath junagadh sadh…

5 months ago
લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News