gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ | BJP West Bengal…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in INDIA
0 0
0
બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ | BJP West Bengal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP West Bengal CM Race: પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આગામી 9 મે, શનિવારના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જોકે, હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં જોરશોરથી અટકળો ચાલી રહી છે કે ભાજપ બંગાળમાં કોઈ મહિલાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપીને સૌને ચોંકાવી શકે છે. બીજી તરફ, મમતા બેનરજીને સતત બે વાર હરાવનારા શુભેન્દુ અધિકારીને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી પદની રેસમાં અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલી

ભાજપ તરફથી મહિલા મુખ્યમંત્રીની પસંદગી થાય તો તેમાં અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલીના નામ મોખરે છે. આસનસોલ દક્ષિણ બેઠક પરથી 40,839 મતોની સરસાઈથી જીતનાર અગ્નિમિત્રા પોલ અગાઉ જાણીતા ફેશન ડિઝાઇનર હતા અને હાલ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ છે. 

બીજી તરફ, ‘મહાભારત’માં દ્રૌપદીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા રૂપા ગાંગુલીએ પણ સોનારપુર દક્ષિણ બેઠક પરથી 35 હજારથી વધુ મતોથી વિજય મેળવ્યો છે. રૂપા ગાંગુલી રાજ્યસભાના સાંસદ તરીકે પણ અનુભવ ધરાવે છે, જે તેમની દાવેદારીને મજબૂત બનાવે છે.

શુભેન્દુ અધિકારી સહિત આ દિગ્ગજો પણ મેદાનમાં

મુખ્યમંત્રી પદ માટે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ કેટલાક દિગ્ગજ પુરુષ નેતાઓના નામ પણ ચર્ચામાં છે. નંદીગ્રામ અને ભવાનીપુર જેવી હાઈપ્રોફાઈલ બેઠકો પર વિજય મેળવનાર શુભેન્દુ અધિકારીને દિલ્હી બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને RSSનો જાણીતો ચહેરો ગણાતા ઉત્પલ મહારાજના નામ પર પણ વિચારણા થઈ શકે છે. પક્ષના ધારાસભ્યોના નેતાની પસંદગી માટે હાઈકમાન્ડ ટૂંક સમયમાં બેઠક યોજશે.

આ પણ વાંચો: તમિલનાડુમાં કોંગ્રેસનો TVK ને સમર્થનનો દાવો, છતાં સુપરસ્ટાર વિજય નહીં બનાવી શકે સરકાર

અમિત શાહને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

બંગાળમાં વિધાયક દળના નેતાની પસંદગી માટે ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓ બંગાળના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રીના નામ પર આખરી મહોર મારશે. આગામી એક-બે દિવસમાં પીએમ મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠક બાદ બંગાળના નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉચકાશે.

બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…
INDIA

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

June 21, 2026
રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…
INDIA

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

June 21, 2026
સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…
INDIA

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

June 21, 2026
Next Post
મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો | West Bengal Electi…

મમતા બાદ હવે I.N.D.I.A. ગઠબંધન થશે ધ્વસ્ત? વધુ એક મોટા નેતાના ઘરમાં બળવાનો દાવો | West Bengal Electi...

મમતા બેનરજીને ઝટકો, ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો, ચૂંટણી પંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ…

મમતા બેનરજીને ઝટકો, ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો, ચૂંટણી પંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ...

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed…

રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed…

10 months ago
ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

12 months ago
વડોદરામાં મતદારોની મોટાપાયે હેરાફેરીનો આરોપ, મતદાર યાદી તાત્કાલિક સુધારણાની કોંગ્રેસની માગ | Allegat…

વડોદરામાં મતદારોની મોટાપાયે હેરાફેરીનો આરોપ, મતદાર યાદી તાત્કાલિક સુધારણાની કોંગ્રેસની માગ | Allegat…

11 months ago
1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab…

1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News