gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા બેનરજીને ઝટકો, ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો, ચૂંટણી પંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in INDIA
0 0
0
મમતા બેનરજીને ઝટકો, ભાજપ માટે નવી સરકારની રચનાનો માર્ગ મોકળો, ચૂંટણી પંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal and Mamata Banerjee News : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવી સરકારની રચના માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણી પંચે નવી વિધાનસભાની રચના માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ અધિસૂચના રાજ્યપાલને મોકલી આપવામાં આવી છે, જે રાજ્યમાં નવી સરકારના શપથ ગ્રહણ અને લોકતાંત્રિક પ્રક્રિયાના આગામી તબક્કાની શરૂઆત કરશે. આ પગલું મમતા બેનરજી માટે ઝટકો માની શકાય છે જેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો હતો. 

ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક અંત

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંગળવારે ચૂંટણી પંચ દ્વારા નવી વિધાનસભાના ગઠન માટેની સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવી હતી. આ અધિસૂચના રાજ્યપાલને મોકલવાની સાથે જ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક રીતે અંત આવ્યો છે અને નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો છે.

બંધારણીય પ્રક્રિયાનો મહત્ત્વનો તબક્કો

ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ નવી વિધાનસભાની રચના માટે નોટિફિકેશન બહાર પાડવું એ એક મહત્વપૂર્ણ બંધારણીય પ્રક્રિયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચ દ્વારા નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે નિર્ધારિત નિયમો મુજબ સરકાર રચવાના આગામી પગલાં લેવામાં આવશે.

9 મેના રોજ શપથ સમારોહ સંભવ 

8 મેના રોજ ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે અને આગામી 9 મે ના રોજ બંગાળમાં ભાજપની નવી સરકારનું ગઠન થઇ શકે છે અને શપથ સમારોહ યોજાઈ શકે છે. તેમાં વડાપ્રધાન મોદીની સાથે એનડીએના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થવાના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…
INDIA

June 21, 2026
‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

Next Post
સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil...

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath...

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion…

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુનું આંબાનું ઝાડ કાપતા વિવાદ ઃ પ્રકૃતિ પ્રેમીઓમાં આકોષ | Controversy over cutt…

8 months ago
અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત | Ahmedabad:…

5 months ago
ફલકુ બ્રિજ નજીક પીકઅપમાંથી રૂ. 3.81 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 81 lakh seized from pickup…

બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે પર ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાતાં એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત | Palanpur…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News