gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત | kolkata …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત | kolkata …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kolkata IIM Girl Sexual Assault Case: કોલકાતામાં તાજેતરમાં જ લૉ કોલેજમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. એવામાં હવે ફરી શુક્રવારે રાત્રે કોલકાતામાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસની બોયઝ હોસ્ટેલમાં તેના સહાધ્યાયી દ્વારા પીડિતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેણે મોડી સાંજે હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી છે અને સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.

IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

પોલીસના જણાવ્યા અનુસાર, બેંગલુરુના રહેવાસી આરોપી પરમાનંદ ટોપ્પનવર સંસ્થાના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. આરોપી અને પીડિતા એકબીજાને પહેલાથી ઓળખતા હતા. બંનેની પહેલી મુલાકાત ઓનલાઈન થઈ હતી, જે બાદમાં અભ્યાસ અને કારકિર્દીના કારણે બંને વચ્ચે વાતચીત શરુ થતી હતી. શુક્રવારે આરોપીએ મહિલાને કેમ્પસમાં બોલાવી અને કાઉન્સલિંગ સેશનમાં મદદ કરવાનું કહ્યું હતું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, ‘જ્યારે હું સંસ્થા પહોંચી ત્યારે આરોપીએ મને વિઝિટર રજિસ્ટરમાં મારું નામ નોંધાવવા માટે ના પાડી હતી. આમ છતાં, તેની પર વિશ્વાસ કરીને હું કેમ્પસની અંદર ગઈ.’

આરોપી હિંસક બની ગયો અને પીડિતાને માર માર્યો 

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ કહ્યું હતું કે, ‘આરોપી મને કોઈ બહાને બોયઝ હોસ્ટેલમાં લઈ ગયો, જ્યાં તેણે મને પીઝા અને કોલ્ડ્રીંક આપ્યું. કોલ્ડ્રીંક પીધા પછી મને ચક્કર આવવા લાગ્યા અને હું અસ્થિર થઈ ગઈ. ત્યારબાદ મેં વોશરૂમ જવા માટે કહ્યું ત્યારે આરોપીએ મારી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો જેનો વિરોધ કરતા મેં તેને  થપ્પડ મારી જેથી આરોપી હિંસક બની ગયો અને મને માર માર્યો અને મારી સાથે દુષ્કર્મ કર્યું.’ 

આ પણ વાંચો: AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, ‘હું થોડા સમય માટે અર્ધબેભાન અવસ્થામાં હતી અને પછી બેભાન થઈ ગઈ. સાંજે જ્યારે મને ભાન આવ્યું, ત્યારે હું હોસ્ટેલરૂમમાં એકલી હતી. ત્યારબાદ મેં એક મિત્રનો સંપર્ક કર્યો અને કોઈક રીતે સંસ્થામાંથી બહાર નીકળીને પોલીસ સ્ટેશન પહોંચી.’

આરોપીની ધરપકડ કરવામાં આવી છે

પીડિતાએ પહેલા ઠાકુરપુકુર પોલીસ સ્ટેશન અને પછી હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 64 (બળાત્કાર) અને 123 (ઇરાદાપૂર્વક ઝેર અથવા અન્ય હાનિકારક પદાર્થ દ્વારા ઇજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે.

બંગાળમાં વધુ એક દુષ્કર્મની ઘટના, IIM કલકત્તાની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે હેવાનિયત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water …

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water ...

AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ | aaib r…

AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ | aaib r...

પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર | rickshaw dr…

પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર | rickshaw dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…

5 months ago
મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

4 months ago
દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જ ભાજપ માટે માથાનો દુઃખાવો બની SIR પ્રક્રિયા, જાણો કેમ? | sir proce…

દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જ ભાજપ માટે માથાનો દુઃખાવો બની SIR પ્રક્રિયા, જાણો કેમ? | sir proce…

4 months ago
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ

સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News