gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in INDIA
0 0
0
બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા | wes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Assembly Elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ 294 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે બંગાળમાં કોંગ્રેસ અને TMC એકબીજાની સામે ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદીપ પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે CPMએ શ્રીજીબ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસ અને TMC સામસામે

કોંગ્રેસની શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળની તમામ 294 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે ઉમેદવારો ઉતારવાના નિર્ણય બાદ રવિવારે કોંગ્રેસ તરફથી 284 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા 294 છે અને અહીં હાલમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય નથી. અગાઉની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ અને TMCએ અલગ-અલગ લડી હતી અને મમતા બેનર્જી ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, ભાજપ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.

કોણ ક્યાંથી ઉમેદવાર?

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પૂર્વ ધારાસભ્ય અલી ઈમરાન રમ્ઝ (વિક્ટર) ઉત્તર દિનાજપુરની ચાકુલિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સોમેન મિત્રાના પુત્ર રોહન મિત્રા બાલીગંજ બેઠક પરથી ચૂંટણી લડશે. નંદીગ્રામ મતવિસ્તારમાં કોંગ્રેસે પાર્ટીના યુવા ચહેરા શેખ ઝરિયાતુલ હુસૈન પર ભરોસો મૂક્યો છે. નંદીગ્રામથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. મોહિત સેનગુપ્તા રાયગંજ બેઠક પરથી, પૂર્વ ધારાસભ્ય અમલ આચાર્ય ઇટાહારથી, પૂર્વ ધારાસભ્ય નેપાલ મહતો બાઘમુંડીથી, પૂર્વ ધારાસભ્ય મિલ્ટન રાશિદ હસનથી અને મુસ્તાક આલમ હરિશ્ચંદ્રપુરથી ચૂંટણી લડશે.

પૂર્વ ધારાસભ્યોની ફોજ ચૂંટણીમાં ઉતારી

બીજી તરફ સેવા દળના વડા પૂર્ણા ઘોષ શ્યામપુકુરથી, વિદ્યાર્થી પરિષદના પ્રમુખ પ્રિયંકા ચૌધરી બાલીથી, સુમન રોય ચૌધરી માનિકતલાથી અને રંજીત મુખર્જી બિધાનનગરથી ચૂંટણી લડશે. તે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર પ્રસૂન મુખર્જીના પુત્ર છે. યુથ લીડર શાહિના જાવેદ બેલેઘાટાથી ચૂંટણી લડશે. કોંગ્રેસે આશુતોષ ચેટર્જીને ફરીથી રાસ બિહારી બેઠક પરથી ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં ખાસ વાત એ છે કે પાર્ટીએ 2016 થી 2021 સુધી ધારાસભ્ય રહેલા અનેક નેતાઓને ટિકિટ આપી છે. જેમાં રાયગંજથી મોહિત સેનગુપ્તા, ચંચલથી આસિફ મહેબૂબ અને હરિશ્ચંદ્રપુરથી મુસ્તાક આલમ ખાસ છે.

આ પણ વાંચો: ‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

અધીર રંજન ચૌધરી ફરી ‘હાથ’ મજબૂત કરશે

કોંગ્રેસે પૂર્વ સાંસદ અધીર રંજન ચૌધરી પર ફરી ભરોસો મૂક્યો છે. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસે ફરીથી તેમના ગઢ બહેરામપુરથી તેમને ઉમેદવાર બનાવ્યા છે. 1999માં પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાતા પહેલા, અધીર રંજન ચૌધરીએ 1991 અને 1996માં મુર્શિદાબાદના નવાગ્રામ વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડી હતી. જો કે તેઓ પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા, પરંતુ 1996ની ચૂંટણી તેઓ જીતી ગયા હતા. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી બહેરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ રહ્યા હતા, પરંતુ ગત ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. આ વખતે તેઓ ફરીથી વિધાનસભા ચૂંટણીના મેદાનમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

March 29, 2026
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…
INDIA

VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

March 29, 2026
‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…
INDIA

‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…

March 29, 2026
Next Post
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર ...

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh…

‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી | Akh...

‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We…

'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ | We...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી | india mu…

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી | india mu…

10 months ago
મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted…

મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted…

3 months ago
ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

1 month ago
વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News