gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બંદૂકની અણીએ ભારત વેપાર નથી કરતું..’ અમેરિકા સાથેની ‘ટ્રેડ ટૉક’ અંગે પિયુષ ગોયલનું નિવેદન | india d…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
‘બંદૂકની અણીએ ભારત વેપાર નથી કરતું..’ અમેરિકા સાથેની ‘ટ્રેડ ટૉક’ અંગે પિયુષ ગોયલનું નિવેદન | india d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Piyush Goyal: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાના તમામ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ભારત અને અમેરિકાની વચ્ચે એક વ્યાપાર કરારને લઈને વાટાઘાટો ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતના હિત સર્વોપરી રહેશે અને કોઈના પણ દબાણમાં આવીને વાટાઘાટો નહીં કરીએ.  

ભારત કોઈના લમણે બંદૂક મૂકીને વેપાર નથી કરતું

ગોયલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ‘મેં પહેલા પણ અનેકવાર કહ્યું છે કે, ભારત બંદૂકની અણીએ વેપાર નથી કરતું. સમયમર્યાદા સારી હોય છે કારણ કે, તે વાતચીતને વેગ આપે છે પણ જ્યાં સુધી અમે દેશ અને પ્રજાના હિતોની રક્ષા કરવામાં સક્ષમ ન થઈએ ત્યાં સુધી ઉતાવળ કરવી યોગ્ય નથી. ભારત અને અમેરિકા વચ્ચે તમામ વેપાર અંગેની વાતચીત ઈન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે વિકસિત 2047ની દિશામાં આગળ વધી રહી છે.’

આ પણ વાંચોઃ દેશના મોટાભાગના શહેરોમાં વક્ફ બિલ વિરુદ્ધ દેખાવ, હાથે કાળી પટ્ટી બાંધી કેન્દ્રનો વિરોધ

75 દેશોને ટેરિફથી રાહત

કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને છોડીને બાકી તમામ દેશો પર લગાવવામાં આવેલાં પારસ્પરિક ટેરિફ પર રોક લગાવવાની જાહેરાત કરી છે. ચીન પર હવે 145 ટકા ટેક્સ લગાવવામાં આવશે. ભારત સહિત 75 દેશોને ટેરિફથી હવે 90 દિવસોની રાહત મળી છે. 

500 અબજ ડોલર સુધી વધશે વ્યાપાર

ભારત અને અમેરિકાએ આ વર્ષે પાનખર (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધી પોતાના વેપાર કરારના પહેલાં તબક્કાને અંતિમ રૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું છે અને 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપારને વર્તમાન 191 અબજ ડોલરથી વધારીને 500 અબજ ડોલર કરવાની યોજના છે. ભારત અને વોશિંગ્ટને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં થયેલી બેઠક બાદ 2025ના પાનખર સુધી દ્વિપક્ષીય વેપાર કરારના પહેલાં તબક્કાની વાતચીત પૂર્ણ કરવા પર સંમતિ દર્શાવી છે. 

આ પણ વાંચોઃ ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ

ભારત-યુરોપિયન સંઘ વેપાર કરાર અંગે ગોયલે કહ્યું કે, ‘જ્યારે બંને પક્ષ એકબીજાની ચિંતા અને જરૂરિયાતો પ્રતિ સંવેદનશીલ હોય છે, ત્યારે વાટાઘાટો આગળ વધે છે. મુક્ત વેપાર કરારને ઝડપથી નિષ્કર્ષ સુધી પહોંચાડવા કડક પગલાં લેવાની જરૂર છે.’ 

ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે વાટાઘાટો શરૂઃ જયશંકર

આ કરાર પર ટિપ્પણી કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારતે અમેરિકા અને યુરોપિયન સંઘ બંને સાથે વેપાર  કરારને લઈને ઝડપી પ્રયાસ હાથ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતના પ્રસ્તાવો પર તત્પરતાથી પ્રતિક્રિયા આપી છે. પ્રશાસનમાં બદલાવના એક મહિનાની અંદર જ અમારી વચ્ચે આ વાત પર સૈદ્ધાંતિક સહમતિ સધાઈ ગઈ છે કે, અમે એક દ્વિપક્ષીય વેપાર કરાર કરીશું અને સમાધાન નીકાળીશું જે બંને પક્ષો માટે કામ કરે કારણ કે, અમારી ચિંતાઓ પણ છે. આ પ્રક્રિયા અનિશ્ચિતકાળ માટે નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
Next Post
ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16, ખૂબ ઓછા લોકોને છે જાણકારી | Not only I…

ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16, ખૂબ ઓછા લોકોને છે જાણકારી | Not only I...

કેરળમાં લૉકડાઉન સમયે સગીરા પર દુષ્કર્મ આચરનારા મૌલવીને પોક્સો કોર્ટે 187 વર્ષની સજા સંભળાવી | kerala…

કેરળમાં લૉકડાઉન સમયે સગીરા પર દુષ્કર્મ આચરનારા મૌલવીને પોક્સો કોર્ટે 187 વર્ષની સજા સંભળાવી | kerala...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીરપમાં આરોપીનું નામ ખોલાવાની દાઝે પોલીસ કોન્સ્ટેબલ પર 3 શખ્સનો હુમલો | 3 men attack police constabl…

સીરપમાં આરોપીનું નામ ખોલાવાની દાઝે પોલીસ કોન્સ્ટેબલ પર 3 શખ્સનો હુમલો | 3 men attack police constabl…

1 month ago
દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભીર

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભીર

8 months ago
ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li…

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li…

6 months ago
ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…

ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News