gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Statue of Unit : અંગ દઝાડતી ગરમીથી ન માત્ર માણસો પરંતુ પ્રાણીઓ પણ પરેશાન છે. આકરી ગરમીની તેમના પર પણ અસર થતી હોય છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો જંગલ સફારી પાર્કના પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી રાહત આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો જંગલ સફારી પાર્ક 375 એકરમાં ફેલાયેલો છે, હાલના સમયમાં ઉનાળામાં અહી સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી-પક્ષીઓની સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયેટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, કેટલાક વિદેશી કપિરાજની પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ અને પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો 2 - image

જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી-પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરીયાત મુજબ એરકુલર, AC, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવીયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મુકીને પાણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી-પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યુ છે. પ્રત્યેક પિંજરામાં નાના-મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે, હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલા તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે, તો પેટ ઝોન ખાતે નાના પ્રાણી-પક્ષીઓ કે જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવેલ છે જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ અને ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
વડોદરાના દેણા ખાતે પોન્ડની કામગીરી 15 મે સુધીમાં પૂરી થઈ જશે | Pond work at Dena of Vadodara to be c…

વડોદરાના દેણા ખાતે પોન્ડની કામગીરી 15 મે સુધીમાં પૂરી થઈ જશે | Pond work at Dena of Vadodara to be c...

આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr…

આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr...

વડોદરા પાલિકાની વેરા વળતર યોજના : એડવાન્સ ભરનાર રહેણાક કરદાતા માટે 10% કોમર્શિયલ માટે 5% વળતર | VMC’…

વડોદરા પાલિકાની વેરા વળતર યોજના : એડવાન્સ ભરનાર રહેણાક કરદાતા માટે 10% કોમર્શિયલ માટે 5% વળતર | VMC'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી | Women become En…

સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી | Women become En…

1 year ago
સોમનાથમાં ‘અમૃતવર્ષા સંયોગ’ સમયે ‘હર હર મહાદેવ’નો દિવ્ય નાદ ગુંજ્યો | The divine sound of ‘Har Har M…

સોમનાથમાં ‘અમૃતવર્ષા સંયોગ’ સમયે ‘હર હર મહાદેવ’નો દિવ્ય નાદ ગુંજ્યો | The divine sound of ‘Har Har M…

11 months ago
ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા – 25 લાખનો મુદ્દામાલ જપ્ત | 7 illegal coal wells seized in…

ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા – 25 લાખનો મુદ્દામાલ જપ્ત | 7 illegal coal wells seized in…

9 months ago
કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News