gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li…
4
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી 1 - image
Voter List Update:
રાજ્ય સરકાર દ્વારા આગામી ખાસ સઘન સુધારણા (SIR) 2026 ના ભાગરૂપે મતદાર યાદીને અપડેટ કરવા માટે એક મહત્વપૂર્ણ અને સંભવિત વિવાદાસ્પદ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત વર્ષ 2002 અને 2025ની મતદાર યાદીઓની ઝીણવટભરી સરખામણી કરવામાં આવશે, જેની સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 24 સપ્ટેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે.

સરકારી આદેશો અનુસાર, આ અભિયાન માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી માટે 2002 ની છાપેલી મતદાર યાદી, 2025 ની અંતિમ મતદાર યાદી, તેમજ એપ્રિલ અને જુલાઈ 2025 ની પૂરક યાદીઓનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને 2002 ની યાદીને યુનિકોડમાં રૂપાંતરિત કરી તેનો પણ સહારો લેવાશે.

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી 2 - image

આ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ ગામના BLO એ 2002ની મતદાર યાદી સાથે બેઠક કરવી, 2002 અને 2025ની મતદાર યાદીના સામાન્ય વિભાગોને ઓળખવા. BLO નું મુખ્ય કાર્ય 2002ની યાદીમાં સામેલ મતદારોને 2025ની વર્તમાન યાદીમાં શોધવાનું રહેશે. આ માટે 2025ની મુખ્ય યાદી, તેની પૂરક યાદીઓ અને BLO એપમાં તાજેતરમાં ઉમેરાયેલા નામોની પણ ચકાસણી થશે.

 2002ની મતદાર યાદીમાં હાલના મતદારોને શોધવા (જેમાં 2025ની મતદાર યાદી, તેની પૂરક યાદીઓ અને જુલાઈ 2025થી અત્યાર સુધી BLO એપમાં ઉમેરાયેલા હાલના મતદારોનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષકોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને લેખિતમાં પરિપત્ર દ્વારા આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યની મતદાર યાદીમાં લાખોની સંખ્યામાં બોગસ મતદારો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રકારની કવાયત પાછળ સરકારનો ઈરાદો રાજકીય લાભ મેળવવાનો હોઈ શકે છે અને ચોક્કસ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ શકે છે. પાર્ટીએ આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

October 7, 2026
Next Post
‘તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે..’ કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર…

'તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે..' કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર...

યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું | Bechar…

યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું | Bechar...

ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન | Bihar Ass…

ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન | Bihar Ass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…

પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…

1 year ago
પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ | Gujarat university police regist…

પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ | Gujarat university police regist…

2 years ago
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

5 months ago
રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…

રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News