gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ, સંસ્થાઓ પર કબજો કર્યો: જર્મનીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન | BJP Wa…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ, સંસ્થાઓ પર કબજો કર્યો: જર્મનીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન | BJP Wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Germany Visit: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બર્લિનની હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે આરોપ લગાવ્યો હતો કે, ‘ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે અને લોકશાહીની સ્વાયત્ત સંસ્થાઓ હવે સ્વતંત્ર રહી નથી.’

સંસ્થાઓ પર કબજાનો આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ‘ભારતની લોકશાહી સંસ્થાઓ પર ભાજપે સંપૂર્ણ કબજો કરી લીધો છે. CBI અને ED જેવી એજન્સીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ એજન્સીઓ માત્ર વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે, જ્યારે ભાજપના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. ભાજપ રાજ્યો, ભાષાઓ અને ધર્મોની સમાનતાના વિચારને નષ્ટ કરવા માંગે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત

ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમ પર સવાલ

હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ પર ફરી એકવાર શંકા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, ‘હરિયાણાની ચૂંટણી અમે જીત્યા જ હતા, પરંતુ મતદાર યાદીમાં બ્રાઝિલિયન મહિલાનું નામ હોવા જેવી અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. અમે જ્યારે ચૂંટણી પંચને આ બાબતે પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નથી.’ આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રની ચૂંટણીઓને પણ ‘અન્યાયી’ ગણાવી હતી.

વૈશ્વિક પરિદ્રશ્ય અને ભારતનું ભવિષ્ય

વૈશ્વિક રાજકારણ વિશે વાત કરતા રાહુલે કહ્યું કે, ‘ભારતને અગાઉ અમેરિકાના પ્રભુત્વનો ફાયદો થયો હતો, પરંતુ હવે અમેરિકા લશ્કરી અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત રાજ્યોનો સંઘ છે અને કોઈ એક વ્યક્તિ આખા દેશનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ભાજપ ચર્ચામાં માનતું નથી, જે લોકશાહી માટે ખતરો છે.’

રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદનો પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ‘X’ પર લખ્યું, ‘રાહુલ ગાંધી કહે છે કે જો લોકો અંદરો-અંદર લડશે, તો ભારત નિષ્ફળ જશે. શું ભારતને પ્રેમ કરનાર કોઈ ભારતને નિષ્ફળ જોવા માંગશે? રાહુલ ગાંધીની કોંગ્રેસ, તેના વૈચારિક માર્ગદર્શક જ્યોર્જ સોરોસ સાથે, ભારતીય લોકશાહીમાં અરાજકતા અને અશાંતિ ઇચ્છે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
Next Post
BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections...

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law ...

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M…

NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive…

શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive…

2 months ago
બિહારમાં ભાજપ મુશ્કેલીમાં, એક પછી એક રાજપૂત નેતાઓની નારાજગી ક્યાંક ભારે ન પડે? | rajiv pratap rudy r…

બિહારમાં ભાજપ મુશ્કેલીમાં, એક પછી એક રાજપૂત નેતાઓની નારાજગી ક્યાંક ભારે ન પડે? | rajiv pratap rudy r…

8 months ago
વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં રિક્ષા ખાબકી | Rickshaw falls into open storm drain in Viramgam

વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં રિક્ષા ખાબકી | Rickshaw falls into open storm drain in Viramgam

5 months ago
સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી | Crude oil price to fall to 30 by…

સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી | Crude oil price to fall to 30 by…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News