gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માત

કોઇ આડશ મુક્યા વગર કે રિફલેક્ટર લગાડયા વગર બ્રિજ પર જ ટ્રક મુકી દેવાયાની પોલીસ સમક્ષ ફરિયાદ

ગાંધીનગર :  ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર કોઇ પ્રકારની આડશ મુક્યા વગર કે
રિફલેક્ટર લગાડયા વગર બ્રિજ પર મુકી દેવામાં આવેલી ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક
ઘુસી જવાથી ચાલક યુવાનનું મૃત્યુ થયાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી છે.
ગાંધીનગર નજીક ચિલોડાથી નાના ચિલોડા જવાના રસ્તે વલાદ ગામ પાસે બપોરના સમયે
ઉપરોક્ત બનાવ બન્યો હતો. જેમાં મૃતકના મિત્રને ઇજા થતાં પોલીસે તપાસ શરૃ કરી છે.

અકસ્માતના આ બનાવ સંબંધમાં ગાંધીનગરમાં સેક્ટર ૩ ન્યુમાં
પ્લોટ નંબર ૨૫૮-૨માં રહીને હોસ્ટેલ ચલાવવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
કરતાં મુળ બનાસકાંઠાના થરાદ તાલુકાના વતની એવા કુલદિપસિંહ ઉત્તમસિંહ ચૌહાણે ડભોડા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં તેના મિત્ર અને હોસ્ટેલમાં રહેતા આનંદ
અમીરામ પુરોહિતનું મડત્યુ થયુ હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત રોજ
મૃતકને કામ હોવાથી ફરિયાદીનું બાઇક લઇને બન્ને મિત્રો નીકળ્યા હતાં. ત્યારે આનંદ
બાઇક ચલાવી રહ્યો હતો અને ફરિયાદી પાછળ બેઠો હતો. દરમિયાન બપોરે દોઢ વાગ્યાના
અરસામાં તેઓ મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જઇ રહ્યા હતાં. ત્યારે વલાદ ગામ પાસે
હાઇવે પરના બ્રિજ પર બંધ હાલતમાં મુકી દેવામાં આવેલી ટ્રકની પાછળ બાઇક અથડાઇ પડતાં
બન્ને મિત્રો ઉછળી પડયા હતાં. ટ્રકના લોખંડ સાથે ટકરાવાથી માથામાં ઇજા થવાથી આનંદ
પુરોહિતનું મૃત્યુ થયુ હતું. જ્યારે ફરિયાદી કુલદિપસિંહને માથામાં તથા ચહેરાના
ભાગે ફ્રેક્ચર સહિત ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવ સંબંધે ટ્રક ચાલક વિરૃદ્ધ ગુનો
નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

April 13, 2026
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

Next Post
રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા | 3 dumpers caught on the road smuggling …

રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા | 3 dumpers caught on the road smuggling ...

વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew tarak…

વટવા વિંઝોલ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew tarak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં રૂ. 38.68 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 38 68 lakh…

2 months ago
પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યુ…

5 months ago
મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી | 18 phon…

6 months ago
ભારત-પાકિસ્તાનનું નૌકાદળ અરબ સાગરમાં સામસામે કરશે સૈન્ય અભ્યાસ, દરિયામાં સંભળાશે તોપોનો અવાજ | India…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News