gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ જતા ઈજા

રાજકોટ-ભાવનગર રોડ પર બંધ પડેલા ટ્રકનું રીપેરીંગ કામ કરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો

ગઢડા: ઢસા ગામે રહેતા યુવાન રાજકોટ ભાવનગર રોડ પર બંધ પડે એટલે ટ્રકનું રીપેરીંગ નીચેના ભાગે કરી રહ્યા હતા તે દરમિયાન કન્ટેનર ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી ગયું હતું અને ટ્રક નીચે કામ કરી રહેલા યુવાનનું ટાયર તળે દબાઈ જતા મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા અને રાજકોટ ભાવનગર રોડ પર ગેરેજ ધરાવતા અજયભાઈ ખોડાભાઈ વરડીયા ટ્રક નં.જીજે-૦૩-એએક્સ-૯૭૯૨ ની બંધ ગાડીમાં રીપેરીંગનું કામ કરવા માટે ગાડીની નીચે હતા ત્યારે ઢસા ગામ તરફથી કન્ટેનર  નં.જીજે-૩૯-ટીએ-૦૦૫૩ નાં ચાલકે પોતાનું  કન્ટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારી પૂર્વક ચલાવી આવી રોડની સાઇડમાં બંધ પડેલ ટ્રકની પાછળનાં ભાગે જોરથી ટક્કર મારી હતી. અને ટ્રકની નીચે કામ કરી રહેલા અજયભાઇ ટ્રકનાં ટાયરનાં જોટામાં આવી જતા તેમને માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં અજયભાઈનું મોત નિપજ્યું હતું.જ્યારે કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ જતા માથાના ભાગે ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના નાના ભાઈ સુનિલભાઈ ખોડાભાઈ વરડીયાએ ઢસા પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

Next Post
21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t…

21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t...

વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n...

4 બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળે ફાંસો ખાધો, ઉત્તરપ્રદેશમાં હચમચાવી મૂકે તેવી ઘટના | up Shahjahanpur…

4 બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળે ફાંસો ખાધો, ઉત્તરપ્રદેશમાં હચમચાવી મૂકે તેવી ઘટના | up Shahjahanpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડલ ખંભલાય ધામમાં લક્ષચંડી મહાયાગમાં 3 ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જાશે | 3 ‘world records’ will be create…

3 months ago
ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ…

5 months ago
ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

12 months ago
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News