gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,બુધવાર,10 ડિસેમ્બર,2025

અમદાવાદના સુભાષબ્રિજના સ્પાનમાં તિરાડ પડવાના કારણથી ૨૫
ડિસેમ્બર સુધી તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયો છે. આમ છતાં જાહેરનામાનો
ભંગ કરી સુભાષબ્રિજ ઉપર લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા. ડેપ્યુટી સીટી
ઈજનેર બ્રિજ પ્રોજેકટને પુછતાં તેમણે કહયુ
,
એજન્સીને પુછવુ પડશે કે બ્રિજ ઉપર લોકો અવરજવર કેમ કરે છે.

૪ ડિસેમ્બરથી સુભાષબ્રિજ બંધ કરાયો હતો.આ અંગે તંત્ર તરફથી
જાહેરનામુ પણ બહાર પાડવામા આવેલુ છે. તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનો
ખુલ્લેઆમ ભંગ કરીને લોકો બ્રિજ ઉપર મોર્નિંગ વોક માટે નીકળ્યા હોય તેવો વિડીયો
બુધવારે સોશિયલ મિડીયામા વાઈરલ થયો હતો.એક તરફ તમામ પ્રકારની અવરજવર માટે
સુભાષબ્રિજ બંધ કરવામા આવેલો છે ત્યારે બ્રિજ ઉપર લોકો મોર્નિંગ વોક કેવી રીતે કરી
રહયા છે. આ અંગે કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગના ડેપ્યુટી સીટી ઈજનેર જીજ્ઞોશ
શાહે કહયુ
, કોર્પોરેશને
બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારની અવરજવર ના થાય એ માટે બેરીકેડસ મુકી એજન્સીને જવાબદારી
સોંપી છે. એજન્સીના માણસો રાઉન્ડ ધ કલોક બ્રિજ ઉપર હાજર હોય છે. છતાં આ પ્રકારે
લોકો કઈ રીતે અવરજવર કરી શકે એ અંગે એજન્સીને પુછવુ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: SP રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા, ડિવાઈડર કટ બંધ કરાતા સ…
GUJARAT

February 6, 2026
વિક્રમ ઠાકોરે સમાજ સામે બાંયો ચઢાવી, કહ્યું- ડીજે બંધનો નિર્ણય ખોટો, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન ક…

આંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ : તા.12 ફેબ્રુઆરીએ હડતાલની ચીમકી | Demand to …

Next Post
સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand…

મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand...

VIDEO: લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક કંગના રણૌત કેમ માફી માગવા લાગ્યા? | Kangana Ranaut Slams …

VIDEO: લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક કંગના રણૌત કેમ માફી માગવા લાગ્યા? | Kangana Ranaut Slams ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ. બંગાળમાં કોમી તોફાનો: શાંતિની અપીલ ન કરનારા તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણના ઘર સામે વિરોધ | Vadodara: y…

10 months ago
પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa…

5 months ago
‘પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..’ બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યુ…

4 months ago
એશિયા મેન્યુફેકચરિંગ ઈન્ડેકસમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચ્યું, ચીન ટોચ પર યથાવત | India climbs to sixt…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News