gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નાખતા તરસાલીના 300 મકાનમાં પુરવઠો ખોરવાયો | gas Supp…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નાખતા તરસાલીના 300 મકાનમાં પુરવઠો ખોરવાયો | gas Supp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વિજયનગર પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી વેળાએ કોન્ટ્રાક્ટરે વિજય નગર પાસે 125 એમએમની ગેસની લાઈન તોડી નાખતા અંદાજે 300 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. જેથી નાગરિકોએ હાલાકી વેઠવી પડી હતી.

શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટર ડ્રેનેજની કામગીરી કરી રહ્યો હતો. આજે સવારે કામગીરી ચાલતી હતી તે વખતે ઇજારદાર દ્વારા અહીં ખોદકામ કરતી વેળાએ વિજયનગર પાસેથી પસાર થતી 125 એમએમની ગેસની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી. જેથી અહીં ગેસના ફુવારા ઉડ્યા હતા. બનાવની જાણ વીજીએલ (વડોદરા ગેસ લિમિટેડ)ને કરવામાં આવતા અહીં અધિકારીઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસનો પુરવઠો બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી હતી. ગેસ પુરવઠો ખોરવાતા તરસાલીના વિજયનગર, શાંતિનગર સહિતના અંદાજે 300 જેટલા મકાનમાં ગેસ પુરવઠાનો સપ્લાય બંધ થઈ ગયો હતો. જેને કારણે રસોઈ કરતી ગૃહિણીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી. અંદાજે ત્રણ કલાકના સમયગાળામાં ગેસ પુરવઠો રાબેતા મુજબ થાય તેવું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે ગાજરાવાડી પાસેથી પસાર થતી એક ગેસ લાઈન ક્ષતિગ્રસ્ત કરી હતી. જેથી વહેલી સવારે કલાકો માટે ગેસ પુરવઠો ખોરવાયો હતો. આમ પાલિકાના ઇજારદારો દ્વારા વારંવાર બિનજવાબદારભરી કામગીરી થતાં નાગરિકોએ હેરાન થવું પડી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ | ₹1500 Cror…

1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ | ₹1500 Cror...

જામનગરના વેપારી પાસેથી મોરબીના શખ્સ દ્વારા રૂપિયા 25 લાખનો માલ ખરીદ કરી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયા…

જામનગરના વેપારી પાસેથી મોરબીના શખ્સ દ્વારા રૂપિયા 25 લાખનો માલ ખરીદ કરી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયા...

વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં…

વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt…

11 months ago
એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w…

8 months ago
કેમ ભારતથી નારાજ થઈ ટેરિફ ઝીંકી રહ્યા છે ટ્રમ્પ? અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે આપ્યો જવાબ | America …

જાહેરનામા ભંગ, છેતરપિંડી, ચાઈનીઝ દોરી, ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ | Complaints filed including violat…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News