gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,એલ.આઇ.સી. કચેરીના સુપરવાઇઝરના બંધ
મકાનમાંથી ચોરી કરનાર રીઢા આરોપીને ડીસીબી 
પોલીસે ઝડપી પાડયો છે.

પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા
પાસે વૃંદાવન હાઉસિંગ સ્કીમમાં રહેતા પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ શેઠ નવરંગ
કોમ્પ્લેક્સમાં આવેલી એલઆઇસીની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત
૧૧મી  તારીખે તેઓ ઘર બંધ કરીને નોકરી ગયા
હતા. તે દરમિયાન તેમના ઘરના દરવાજા તોડીને 
સોનાની બે તોલાની લગડી ચાંદીની ૬૦ ગ્રામની લગડી અને રોકડા ૯૫ હજાર મળી કુલ
૧.૯૧ લાખને મતા ચોર લઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે
, હાલમાં સોનાનો ભાવ અંદાજે ૧ લાખ રૃપિયા પ્રતિ તોલાનો છે. જ્યારે પોલીસે સોનાનો
ભાવ માત્ર ૪૫ હજાર  જ ગણ્યો છે. દરમિયાન
ડીસીબી પોલીસે આરોપી અનિલ દીલુભાઇ કાઠિયાવાડી (રહે. પંચશીલ ગ્રાઉન્ડ પાસે
આવેલા  ઝૂંપડામાં
, માંજલપુર) ને ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. આરોપી સામે અગાઉ પાંચ
ગુનાઓ નોંધાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint
GUJARAT

June 24, 2026
સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

June 23, 2026
Next Post
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું એકાએક રાજીનામું : આરોગ્ય અગ્રતા ક્રમે

ઓપરેશન સિંદૂર :ચર્ચા માટે વિપક્ષોનો હોબાળો અંતે 16 કલાક ચર્ચા માટે મોદીની તૈયારી

USAની યુનિ.માં એડમિશનના નામે 13.67 લાખની ઠગાઇ,વિદ્યાર્થી ગયો પછી ફી ની ઉઘરાણી થતાં ભાંડો ફૂટ્યો | ch…

USAની યુનિ.માં એડમિશનના નામે 13.67 લાખની ઠગાઇ,વિદ્યાર્થી ગયો પછી ફી ની ઉઘરાણી થતાં ભાંડો ફૂટ્યો | ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 7 ઝડપાયા : એક વોન્ટેડ : કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે | 7 arre…

2 months ago
જેન ઝેડ અને મિલેનિયલ્સ માટે સોનું પહેલી પસંદ | Gold is the first choice for Gen Z and Millennials

4 months ago
ઘૂસણખોરોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે દેશદ્રોહી, SIR મુદ્દે PM મોદીનો વિપક્ષને જવાબ | National New…

6 months ago
કાલાવડ તાલુકાના ખરેડી ગામની પરણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એસિડ પી લઈ આપઘાત | A mar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News