gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગસરાના હામાપુર માર્ગ પર સિંહોનું આસન: આધિપત્ય માટે બે સિંહ બેલડી વચ્ચે ઘર્ષણ, મોબાઇલમાં વીડિયો કેદ!…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
બગસરાના હામાપુર માર્ગ પર સિંહોનું આસન: આધિપત્ય માટે બે સિંહ બેલડી વચ્ચે ઘર્ષણ, મોબાઇલમાં વીડિયો કેદ!…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા હામાપુર ગામના સ્ટેટ હાઇવે પર અડધો ડઝન સિંહોએ આસન જમાવતા વાહનચાલકો થંભી ગયા હતા. કુલ છ જેટલા સિંહો જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા, જેમાંથી બે સિંહ બેલડી વચ્ચે આધિપત્ય જમાવવા માટે જોરદાર ઘર્ષણ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બગસરાના હામાપુર માર્ગ પર કુલ 6 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. સિંહોએ સ્ટેટ હાઇવે પર લાંબો સમય સુધી અડીંગો જમાવ્યો હતો. આ દરમિયાન બે સિંહ બેલડી સામસામે આવી જતાં તેમની વચ્ચે પ્રદેશ પર આધિપત્ય સ્થાપવા માટે ઘર્ષણ થયું હતું. ખુલ્લા સ્ટેટ હાઇવે પર થયેલું આ ઘર્ષણ એટલું ઉગ્ર હતું કે જાણે આફ્રિકાના જંગલોના દ્રશ્યો અહીં જોવા મળ્યા હોય!

માર્ગ પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં સિંહોના આ ઘર્ષણનો સમગ્ર વીડિયો કેદ કરી લીધો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહોના આ અસામાન્ય વર્તનને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાતના ગીર પંથકમાં સિંહોની વસ્તીમાં વધારો થતાં હવે તેઓ રહેણાંક વિસ્તારની નજીક અને જાહેર માર્ગો પર પણ અવારનવાર જોવા મળી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો | Ahmedabad Shock: Boy…

અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો | Ahmedabad Shock: Boy...

દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh...

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિપેટ્રિએશનને કારણે ચોખ્ખા FDIમાં ઘટાડો જોવા મળ્યો : RBI

રિપેટ્રિએશનને કારણે ચોખ્ખા FDIમાં ઘટાડો જોવા મળ્યો : RBI

1 year ago
પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

3 months ago
ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

1 year ago
વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News