gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
બગસરા પાસે કાર વૃક્ષ સાથે અથડાતાં 3 કૌટુંબિક ભાઈઓનાં કરૂણ મોત | 3 family members tragically die afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હડાળા રોડ પર ડેરીપીપરીયાના પાટિયા નજીક અકસ્માત વડિયા ખાતે ધાર્મિક કાર્ય પૂર્ણ કરી પરત જૂનાગઢ જતા હતા ત્યારે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બનાવ

બગસરા, : બગસરાના હડાળા રોડ પર ડેરીપીપરીયાના પાટિયા પાસે ગત મધ્યરાત્રિના કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ વૃક્ષ સાથે અથડાઇને પડીકું વળી ગઇ હતી. અકસ્માતમાં કારમાં રહેલા ૩ કૌટુંબિક ભાઈઓના કરૂણ મોત નીપજ્યા હતાં.  જ્યારે તેમના એક મિત્રને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે બગસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડેરીપીપરીયાના પાટિયા પાસે ગત રાત્રિના આશરે બેથી અઢી વાગ્યાની આસપાસ કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇને પડીકું વળી ગઇ હતી.

કારમાં બેઠેલા 3 કૌટુંબિક ભાઈઓ સવજીભાઈ સાવલિયા (ઉ.વ. 38, રહે. જૂનાગઢ), મંથનભાઈ રમેશભાઈ સાવલિયા (ઉ.વ. 26, રહે. જાલણસર) તથા ધર્મેશભાઈ બાવનજીભાઈ સાવલિયા (ઉ.વ. 27, રહે. જાલણસર)ને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યા હતાં, જ્યારે તેમના મિત્ર વિકાસભાઈ પરમાર (રહે. બાંટવાદેવળી)ને ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ બગસરા અને ત્યાંથી અમરેલી ખસેડાયા હતાં.

અકસ્માત અંગે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ પોલીસ અને 108ને જાણ કરતા ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કૌટુંબિક ભાઈઓ ધાર્મિક કાર્ય માટે વડિયા ગયા હતાં અને ત્યાંથી પરત જૂનાગઢ જતા હતા ત્યારે મધ્યરાત્રિના અકસ્માત થયો હતો. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

Next Post
૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન

કૂતરો ઘરે બાંધી રાખવાનું કહેતા લાકડીના ફટકા મારતા વેપરી લોહી લુહાણ | A atake ngeni emon chon busines…

કૂતરો ઘરે બાંધી રાખવાનું કહેતા લાકડીના ફટકા મારતા વેપરી લોહી લુહાણ | A atake ngeni emon chon busines...

ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…

ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવ…

6 months ago
સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા | 50 jewelers …

12 months ago
કુલ્લુમાં ભૂસ્ખલન થતાં બે મકાન ધરાશાયી, સાત લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો | kulloo one dead …

7 months ago
અમદાવાદના જૂહાપુરામાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો | Ahmedabad Crime: Notorious Cri…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News