gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Bagodara police seized IMFL stock…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Bagodara police seized IMFL stock…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદ જિલ્લાના બગોદરામાં રહેતા એક બુટલેગર અને તેની આસપાસના મકાનમાં વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને રૂપિયા ૧૫ લાખનો દારૂ જપ્ત કરીને કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગર પોલીસ દરોડાથી બચવા માટે દારૂનો જથ્થો અલગ અલગ મકાનોમાં છુપાવતો હતો.

બગોદરા પોલીસને બાતમી મળી હતી કે બગોદરામાં આવેલી હોટલ ફળીમાં રહેતો ચંદુ મકવાણા નામનો બુટલેગર અને તેનો પુત્ર અશ્વિન મકવાણા બહારથી મોટાપાયે દારૂ મંગાવીને પોલીસથી બચવા માટે તેના  ઘર અને આસપાસના વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂનો જથ્થો છુપાવે છે.

જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર યુ બી જોગારાણા અને સ્ટાફે દરોડો પાડીને  તપાસ કરતા ચંદુ મકવાણાના ઘરમાંથી તેમજ નજીકના ગેરેજમાંથી કુલ ૧૧૦૦ બોટલ વિદેશી દારૂ અને ૧૦૦૦ ટીન બિયરનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત ૧૫ લાખ રૂપિયા હતી.

આ અંગે પોલીસે ચંદુ મકવાણાની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. બુટલેગર આસપાસના લોકોને દારૂ છુપાવવા માટે નાણાં આપતો હતો. આ અંગે બગોદરા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધીને તપાસ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…
GUJARAT

February 5, 2026
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

Next Post
હવે મફતમાં થશે આધાર કાર્ડનું આ કામ, નહીં આપવા પડે 125 રૂપિયા: UIDAIની જાહેરાત | uidai free aadhaar c…

હવે મફતમાં થશે આધાર કાર્ડનું આ કામ, નહીં આપવા પડે 125 રૂપિયા: UIDAIની જાહેરાત | uidai free aadhaar c...

કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ | Violence Erupts …

કટકમાં ભારેલો અગ્નિ: દુર્ગા મૂર્તિ વિસર્જનમાં બે જૂથ વચ્ચે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ | Violence Erupts ...

રંગીન તસવીર, 100 ટકા વેબકાસ્ટિંગ અને એક બૂથ પર મહત્તમ 1200 વોટ: બિહાર ચૂંટણી અંગે મોટી જાહેરાત | Bih…

રંગીન તસવીર, 100 ટકા વેબકાસ્ટિંગ અને એક બૂથ પર મહત્તમ 1200 વોટ: બિહાર ચૂંટણી અંગે મોટી જાહેરાત | Bih...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વિન્ઝોની ૧૯૨ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી | ed freezes winzo 192 crore deposit

1 month ago
દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…

11 months ago
બાઈક ચોરીને ભાગતા ચોરને પકડ્યો, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢ્યો, છોટાઉદેપુરની ચોંકાવનારી ઘટના | Chhota Ud…

1 week ago
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News