gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

સુરતના કામરેજ પાસે સત્યમ યોગ ફાઉન્ડેશનની આડમાં પ્રદીપ ગુરૂ અને તેના સાગરિતો દ્વારા બનાવટી ચલણી નોટો છાપવાના કેસમાં આરોપીઓની પુછપરછમાં એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંચે સુરતથી ભાવેશ ગજેરા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે.  ભાવેશ ગજેરાએ બજારમાં ૨૦ લાખથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો ફરતી કરી હતી.

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ 2 - imageસુરતમાં આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરૂ, મુકેશ ઠુમ્મર સહિત છ આરોપીઓની અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂપિયા ૨.૪૮ કરોડની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લેવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મુકેશ ઠુમ્મર પ્રદીપ ગુરૂના કહેવા મુજબ નકલી ચલણી નોટોનું કામ સંભાળતો હતો.  તેમજ એજન્ટ સાથે ડીલ પણ કરતો હતો. તેમજ નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરી હતી.  આ કેસમાં પોલીસને મુકેશની પુછપરછમાં ભાવેશ ગજેરા (રહે. રામવાટીકા સોસાયટી, કામરેજ)ની સક્રિય સંડોવણીની માહિતી મળી હતી.  જો કે છેલ્લાં ઘણા દિવસથી ફરાર હતો. ગુરૂવારે પોલીસે બાતમીના આધારે ભાવેશ ગજેરાને સુરતથી ઝડપી લીધો હતો.

 બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ 3 - imageતેણે બનાવટી ચલણી નોટોના કેસમાં કાગળો ખરીદવાથી માંડીને નોટો છાપવા માટેની સાધનો ખરીદવા માટે નાણાંકીય સહાય કરી હતી. એટલુ જ નહી તેણે પ્રદીપગુરૂ સાથે ડીલ કરીને ૨૦ લાખની બનાવટી ચલણી નોટો ફરતી પણ કરી હતી.

આ ઉપરાંત, નોટોના કારોબારમાં પણ હિસ્સો રાખ્યો હતો. પોલીસે આરોપીના છ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co...

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 1006 પોઈન્ટ ઉછળીને 80218 | Sensex jumps 1006 points to 80218

1 year ago
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…

11 months ago
અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

5 months ago
VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News