gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Balaram Bridge Accident: બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાંથી એક મોટા અને કાળજું કંપાવનારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમીરગઢ નજીક આવેલા બાલારામ બ્રિજ પર એકસાથે 5થી વધુ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ઈકો કાર અને ટ્રકો વચ્ચે વિચિત્ર અકસ્માત

મળતી માહિતી અનુસાર, બાલારામ બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનો કોઈ અગમ્ય કારણોસર એકબીજા સાથે ધડાકાભેર ભટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક ઈકો કાર, એકથી વધુ ટ્રક સહિતના અન્ય પાંચથી વધુ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે ચીસાચીસ થઈ ગઈ હતી અને સ્થાનિકો તેમજ પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ

બ્રિજની બિલકુલ ઉપર જ આ અકસ્માત સર્જાયો હોવાના કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર અનેક કિલોમીટર લાંબો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે સેંકડો વાહનચાલકો કલાકો સુધી બ્રિજ પર અને રસ્તા પર અટવાઈ પડ્યા હતા.

પોલીસ અને NHAI ની ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ કાફલો અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ની ટીમ ક્રેઈન અને અન્ય આપત્તિજનક સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડ્યા બાદ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કરવાની અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

June 14, 2026
રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

Next Post
રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા ...

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat...

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતાએ ઠપકો આપતા સાયન્સની વિદ્યાર્થિનીએ ફિનાઇલ પી લીધું | Science student drinks phenyl after father …

1 year ago
આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz…

સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત | Youth dies after swallowing poison due t…

5 months ago
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News