gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 જીએસટીના દરોમાં ઘટાડાની સાથે જ ખાદ્ય પદાર્થોના ભાવોમાં પણ ઘટાડો કરવાની જાહેરાત વિવિધ ઉત્પાદક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. અમૂલ ડેરીએ ભાવમાં ઘટાડાની જાહેરાત બાદ હવે બરોડા ડેરીએ પણ કેટલીક વસ્તુઓના ભાવોમાં ઘટાડો જાહેર કર્યો છે પરંતુ રોજિંદી જીવનજરૃરિયાત વસ્તુઓ પર ભાવ યથાવત રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દિવાળીના તહેવારોમાં લોકોને રાહત મળે તે હેતુથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં માત્ર બે સ્લેબ રાખીને અનેક વસ્તુઓના દરોમાં ઘટાડો કર્યો છે. નવા જીએસટીના દરો કાલથી અમલી થવાના છે. જેના પગલે બજારોમાં મળતી વસ્તુઓના ભાવોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જણાય છે. અમૂલ ડેરીએ પોતાની વિવિધ વસ્તુઓ પરના જીએસટી દરોમાં ઘટાડો થતાની સાથે નવા ભાવો જાહેર કરી દીધા હતાં.

દરમિયાન આજે બરોડા ડેરીએ પણ ઉત્પાદિત કેટલીક વસ્તુઓના દરોમાં ઘટાડો જાહેર કર્યો છે જેમાં ઘીનો સમાવેશ થાય છે. ઘીના એક કિલોના દરમાં રૃા.૪૦, એક કિલો પનીરમાં રૃા.૧૫, આઇસક્રિમ લીટરમાં ૧૬થી ૨૦ અને આઇસક્રિમ કપ દીઠ રૃા.૨થી ૩નો ઘટાડો થયો છે. કાલથી નવા દરો અમલી થઇ જશે તેમ ડેરીએ જણાવ્યું હતું.

મહત્વની બાબત એ છે કે દૈનિક ઉપયોગમાં લેવાતી છાસ, દહી, દૂધ તેમજ લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં કોઇ ઘટાડો જાહેર નહી કરી યથાવત રાખવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

March 27, 2026
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…
GUJARAT

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

March 27, 2026
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…
GUJARAT

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

March 27, 2026
Next Post
ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો | One accused of a gang that attempted a robbery …

ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો | One accused of a gang that attempted a robbery ...

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P ...

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे

डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे

4 months ago
‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…

‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…

6 months ago

The Benefits of Running That Make You Healthier and Happier

1 year ago
અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં …

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News