gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

     વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશનર 1 - image

  અમદાવાદ,ગુરુવાર,16 ઓકટોબર,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને તાલિમ આપવા
ફાયર વિભાગના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા મ્યુનિસિપલ કમિશનરે અગાઉ સુચના આપી હતી.
આમ છતાં માત્ર ૧૮૦ ફેરીયાઓને હજી સુધી તાલિમ અપાતા ધીમી કામગીરીથી મ્યુનિસિપલ
કમિશનર નારાજ થયા હતા.તેમણે કહયુ
,તમારાથી
કામ ના થતુ હોય તો ખાનગી એજન્સીને કામ સોંપો.ડેપ્યુટી કમિશનરોને પણ ઠપકો આપતા કહયુ
,તમારી પાસે આવતી
ફાઈલ જોવાની ટેવ પાડો.ટપાલીની જેમ સહી કરીને રવાના ના કરો.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામા મળેલી
અધિકારીઓની બેઠકમાં તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર પાસે ફાયર વોલિયન્ટર્સ
દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલિમ અપાઈ એ અંગે વિગત માંગતા તેઓ વિગત આપી
શકયા નહોતા.મ્યુનિસિપલ  કોર્પોરેશન
માલિકીના તળાવમા જ સફાઈ સહીતની બાબતનુ ધ્યાન અપાતુ હોવાની બાબત કમિશનરના ધ્યાનમા
આવતા તેમણે કોર્પોરેશન હદમા આવેલા કલેકટર હસ્તકના તળાવોમા પણ સફાઈ રાખવા
,ડ્રેનેજના પાણી
ના ભરાય
,દબાણો ના
થાય તેનુ ધ્યાન રાખવા અધિકારીઓને તાકીદ કરી હતી. આઉટ સોર્સિંગથી  વિવિધ વિભાગમા રાખવામા આવતા કર્મચારીઓ પૈકી
કેટલા કર્મચારીઓ કામ કર્યા વગર પગાર લઈ રહયા છે તેની વિગત આપવા કહયુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

August 30, 2026
મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
Next Post
ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the ...

ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ | Pickup truck loaded with liquor worth …

ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ | Pickup truck loaded with liquor worth ...

ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat…

ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

5 months ago
લગ્નની ના પાડનાર પ્રેમીકાનો મોબાઈલ પ્રેમીએ છીનવી લીધો | Boyfriend snatches girlfriend’s mobile phone…

1 year ago
નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat…

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News