gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in INDIA
0 0
0
બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Gohana : હરિયાણાના ગોહાનાના ભાવડ ગામમાં જ્યાં થોડીવાર પહેલા ડીજેના તાલે ખુશીઓ મનાવવામાં આવી રહી હતી, ત્યાં અચાનક આવેલા એક દુઃખદ સમાચારથી સમગ્ર વાતાવરણ સન્નાટામાં ફેરવાઈ ગયું. ગામમાં બે દીકરીઓના લગ્નની ઉજવણી ચાલી રહી હતી, જેમાંથી એકની વિદાય થઈ ચૂકી હતી અને બીજીની જાનની પ્રતીક્ષા હતી. ત્યારે જ માર્ગ અકસ્માતમાં રોહતકના પાંચ મિત્રોના મોતના સમાચાર મળતા શરણાઈઓના સૂર મરશીયા બની ગયા હતા. 

બહેનોના લગ્નની વિધિ પતાવી આવી રહ્યા હતા યુવાનો

ખાનપુર કલાં સ્થિત ભગત ફૂલ સિંહ મેમોરિયલ મેડિકલ કોલેજમાં મૃતકોના સંબંધીઓએ જણાવ્યું કે, ભાવડ ગામમાં જૌહરી નંબરદારના પુત્ર સેવેન્દ્રની પુત્રી સોનિકા અને તેના ભાઈ બિજેન્દ્રની પુત્રી મોનિકાના લગ્ન હતા. સોનિકાના લગ્ન જીંદના કાલવા ગામના ગૌરવ સાથે થયા હતા અને તેની વિદાય થઈ ગઈ હતી. જ્યારે મોનિકાના લગ્ન ઝજ્જરના ફતેહપુરી ગામના રોહિત સાથે નક્કી થયા હતા, જેની જાન સાંજે આવવાની હતી.

પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો

મૃતકોમાં સામેલ રોહતકના ઘુસકાની ગામનો રોહિત ઉર્ફે ગોલૂ પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેની એક બહેન છે જેના લગ્ન થઈ ચૂક્યા છે. આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે રોહિતના લગ્ન પણ માત્ર બે મહિના પહેલા જ થયા હતા. હવે તેના પરિવારમાં તેની પત્ની અને વૃદ્ધ માતા-પિતા જ બચ્યા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

સોનીપતના ગોહાનામાં ભાવડ-ઘડવાલ લિંક રોડ પર શુક્રવારે સાંજે સાત વાગ્યે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પાંચ યુવકો લગ્નમાં ‘ભાત’ ભરવાની વિધિ પતાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કાર બેકાબૂ થઈને એક ઝાડ સાથે અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ અંદાજે 100 કિમી પ્રતિ કલાક હતી. જેના કારણે ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચેકુરચા ઉડી ગયા હતા.

બે યુવાનોની સ્થિતિ ગંભીર

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલ યુવકોને ખાનપુર કલાં ખાતેની ભગ ફૂલસિંહ મેમોરિયલ મહિલા મેડિકલ કોલેજ સારવાર માટે ખસેડાયા હતા. અહીં ડોક્ટર્સે પાંચ યુવકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રાજકિશન નામના એક યુવકની સ્થિતિ ગંભીર હોવાથી તેને તત્કાલ રોહતક ખાતે રિફર કરાયો હતો. જ્યારે એક અન્ય યુવાન અશોકની ખાનપુર મેડિકલ કોલેજમાં જ સારવાર ચાલી રહી છે.

મૃત્યુ પામેલા આશાસ્પદ યુવાનો

સાગર (22 વર્ષ) – ઘુસકાની, રોહતક

ગોલૂ (24 વર્ષ) – ઘુસકાની, રોહતક

દીપક – ખિડવાલી, રોહતક

સાહિલ – ખિડવાલી, રોહતક

અંકુશ – ખિડવાલી, રોહતક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…
INDIA

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

February 14, 2026
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…
INDIA

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

February 14, 2026
Next Post
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl...

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union ...

25 વર્ષમાં દર 4માંથી 1 વ્યક્તિને કાનની સમસ્યા હશે! WHOનો ચિંતાજનક રિપોર્ટ, હેડફોનની ટેવ હોય તો ચેતજો | who report hearing loss warning 2050 global health

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

7 months ago
અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા | Retired RFO extorted Rs 40 …

અંગત પળનો વીડિયો વાયરલ કરવા ધમકી આપી નિવૃત આરએફઓ પાસેથી 40 લાખ પડાવ્યા | Retired RFO extorted Rs 40 …

4 months ago
ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો | icici bank revis…

ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો | icici bank revis…

6 months ago
‘મીડિયા સાથે કોઈ વાત નહીં કરે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ

‘મીડિયા સાથે કોઈ વાત નહીં કરે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News