gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ વચ્ચે જાહેરમાં મારામારી | fight betwe…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ વચ્ચે જાહેરમાં મારામારી | fight betwe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ ઝઘડતા બંને પક્ષો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. જેમાં છ જેટલી વ્યક્તિઓને ઓછી વત્તી ઇજાઓ પહોંચી હતી. નવાપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તેમની ધરપકડ કરી હતી.

ક્રિષ્ના માળીએ ફરિયાદમાં કહ્યું હતું  કે, મારા કાકા મહેન્દ્રભાઈ માળીનો ફુલ વેચવાના ધંધા બાબતે જીતુભાઈ માળી સાથે ઝઘડો થતા સમાધાન થયું હતું. જોકે ત્યારબાદ સંજય, હાર્દિક, જયંતિ અને જીતુભાઈ અચાનક મારા ઘરે ઘસી આવી મારા પિતા મહેશ માળીને અપશબ્દો કહી હુમલો કર્યો હતો. મારા પિતાને છોડાવવા વચ્ચે પડતા ચારેય શખ્સોએ મને લાકડીના દંડા વડે માર માર્યો હતો. તેમજ મારા દાદી લક્ષ્મીબેન તથા કાકી લતાબેનને પણ અપશબ્દો કહી ગડદાપાટુનો માર મારતા અમને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. ચારેય શખ્સોએ “તમે કેમનો ધંધો કરો છો તમને જોઈ લઈશ” તેવી ધમકી આપી હતી. જ્યારે હાર્દિક માળીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા મામા જીતુભાઈ માળી વેરાઈ માતા ચોક ખાતે કેળાની લારી લગાવી વેપાર કરી રહ્યા હતા. તે વખતે મહેન્દ્ર માળીએ જીતુભાઈને અપશબ્દો કહી માર માર્યો હતો. ત્યારબાદ મહેન્દ્રભાઈ તેમની પત્ની લતાબેન, મહેશભાઈ તથા ક્રિષ્નાભાઈ માળી અચાનક મારા ઘરે આવી “તારા લીધે ઝઘડો થયો છે, તને તો મારીને હલકો કરવો પડશે” તેમ કહી મને અપશબ્દો કહી ગડદપાટુનો માર માર્યો હતો. મારા મામા જયંતીભાઈ માળી છોડાવવા વચ્ચે પડતા ક્રિષ્નાએ લાકડીનો ફટકો માર્યો હતો. અમને બંનેને ઓછીવત્તી ઇજા પહોંચી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
સુરત પાલિકાના કાર્યક્રમમાં ભાજપ સંગઠનને મહત્વ છતાં વિપક્ષ ચૂપ હતો, હવે પાલિકા કચેરીમાં વિપક્ષની પત્ર…

સુરત પાલિકાના કાર્યક્રમમાં ભાજપ સંગઠનને મહત્વ છતાં વિપક્ષ ચૂપ હતો, હવે પાલિકા કચેરીમાં વિપક્ષની પત્ર...

સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે પાલિકાની કચેરીમાં પક્ષના ઉમેદવારી માટેના ફોર્મ લોન્ચ કર્યું | …

સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે પાલિકાની કચેરીમાં પક્ષના ઉમેદવારી માટેના ફોર્મ લોન્ચ કર્યું | ...

સુરતમાં શ્રીજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની અપીલ વચ્ચે પીઓપી પ્રતિમાનો ધમધમતો વેપાર | Booming business …

સુરતમાં શ્રીજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની અપીલ વચ્ચે પીઓપી પ્રતિમાનો ધમધમતો વેપાર | Booming business ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત | Worker dies after being hit by unk…

કંપનીની બસમાંથી ઉતરી ઘરે જતાં શ્રમિકનું અજાણ્યા વાહન અડફેટે મોત | Worker dies after being hit by unk…

12 months ago
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

2 months ago
‘ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો…’, અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake …

‘ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો…’, અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake …

11 months ago
લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત | Lok Sabha seats to be increased to 850 273 reserved…

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત | Lok Sabha seats to be increased to 850 273 reserved…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News