gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે | Western Railway will run th…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે | Western Railway will run th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલ્વેએ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી, ઉધના – મઉ અને ઉધના- છપરા વચ્ચે ખાસ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી બાંદ્રા ટર્મિનસથી દર રવિવારે સવારે 10:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 4:30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ દર શનિવારે સવારે 11:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બરથી 27 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બોરીવલી ,વાપી, સુરત, ભરૂચ, વડોદરા ,સાબરમતી, મહેસાણા ,પાલનપુર ,લુણી સહિતના સ્ટેશનો ખાતે બંને દિશામાં રોકાશે. તેમજ ઉધના – મઉ સ્પેશિયલ દર રવિવારે ઉધનાથી બપોરે 3 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 11:30 કલાકે મઉ પહોંચશે. આ ટ્રેન 28 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે મઉ – ઉધના સ્પેશિયલ દર શનિવારે મઉથી સવારે 5:30 કલાકે ઉપડશે. અને બીજા બપોરે 12:00 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બર થી 1 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો તેમજ વડોદરા, રતલામ ,નાગદા ,ગંગાપુર સીટી, બાદશાહ નગર ,ગોરખપુર સહિતના સ્ટેશનો ઉપર બંને તરફ રોકાણ કરશે. જ્યારે ઉધના – છપરા સ્પેશિયલ દર રવિવારે ઉધનાથી સવારે 10:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11:00 કલાકે છપરા પહોંચશે. આ ટ્રેન 28 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે છપરા – ઉધના સ્પેશિયલ દર શુક્રવારે છપરાથી સાંજે 4:45 કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે રવિવારે સાંજે 7 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 26 સપ્ટેમ્બરથી 28 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો સુરત, ભરૂચ ,વડોદરા ,ગોધરા, ઉજ્જૈન, મણિકપુર, બલિયા સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાણ કરશે. બાંદ્રા ટર્મિનસ- ભગત કી કોઠી માટે બુકિંગ 6 સપ્ટેમ્બરથી તથા ઉધના –  મઉ સ્પેશિયલ અને ઉધના -છપરા માટે બુકિંગ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
Next Post
ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ | No GST…

ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ | No GST...

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ | Heavy rain …

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ | Heavy rain ...

GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- ‘સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો’ |…

GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- 'સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો' |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીમાં 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલું એસ.ટી. ડેપો જર્જરિત | ST Depot built in Limbdi 3 years…

લીંબડીમાં 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલું એસ.ટી. ડેપો જર્જરિત | ST Depot built in Limbdi 3 years…

3 months ago
ગોંડલની રાજનીતિમાં નવો દાવ! કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા | Patidar l…

ગોંડલની રાજનીતિમાં નવો દાવ! કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ AAPમાં જોડાયા | Patidar l…

5 months ago
બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ | Rs 1 18 crore spent on repairs of…

બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ | Rs 1 18 crore spent on repairs of…

1 month ago
ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું? ભાજપ નેતાઓના મૌનથી અનેક તર્ક-વિતર્ક | Dhankhar resigned or was he…

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું? ભાજપ નેતાઓના મૌનથી અનેક તર્ક-વિતર્ક | Dhankhar resigned or was he…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News