gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીમાં 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલું એસ.ટી. ડેપો જર્જરિત | ST Depot built in Limbdi 3 years…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
લીંબડીમાં 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલું એસ.ટી. ડેપો જર્જરિત | ST Depot built in Limbdi 3 years…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડેપોમાં 50 ટકા જેટલા લાઈટ, પંખા, cctv બંધ હાલતમાં

– અડધોઅડધ બસ હાઇવે પરથી પોબારા ભણી જાય છે : મુસાફરો રિક્ષા ભાડા ખર્ચીને હાઈવે પર જવા મજબૂર

લીંબડી : સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન લીંબડી એસ.ટી. ડેપોનું સાત વર્ષ પહેલાં ૩ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે તેની સ્થિતિ અત્યંત દયનીય છે. ડેપોમાં લાઈટ, પંખા અને સીસીટીવી કેમેરા જેવી પાયાની સુવિધાઓ ૫૦ ટકા જેટલી બંધ હાલતમાં છે. જર્જરિત છતના પતરા ઉખડી જવાથી ચોમાસામાં પ્લેટફોર્મ પર પાણી ભરાય છે, જેના કારણે મુસાફરોને ઊભા રહેવું પણ મુશ્કેલ બને છે. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે આજે મુસાફરો અને કર્મચારીઓ બંને હેરાન થઈ રહ્યા છે. શૌચાલય પણ પ્લેટફોર્મથી ઘણું દૂર હોવાથી વડીલો અને બાળકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. ઘણીવાર તો શૌચાલય ગયેલા મુસાફરોની બસ પણ છૂટી જતી હોય તેવા કિસ્સાઓ બને છે. સૌથી ગંભીર પ્રશ્ન બસોની અનિયમિતતાનો છે. 

અગાઉ આ ડેપોમાં ૧૦૦૦થી વધુ બસો આવતી હતી, પરંતુ હાલ અધિકારીઓ અને ડ્રાઈવર-કંડક્ટરોની મનમાનીને કારણે અડધી બસો ડેપોમાં આવવાને બદલે હાઈવે પરથી જ બારોબાર નીકળી જાય છે. રિઝર્વેશન કરાવનાર મુસાફરોએ પણ રિક્ષા ભાડા ખર્ચીને હાઈવે પર દોડવું પડે છે. 

ડેપોમાં બસ આવતી નથી છતાં વર્કશોપમાં 6 કરોંડનું આંધણ

એક તરફ તંત્રએ ૬ કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે બીજી તરફ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે જો ડેપોમાં બસો જ ન આવતી હોય અને પ્રાથમિક સુવિધાઓ જ ન હોય, તો નવા બાંધકામનો શું અર્થ? સ્થાનિક રહીશો અને મુસાફરોની માંગ છે કે નવા વર્કશોપની સાથે ડેપોના પ્લેટફોર્મ, લાઈટિંગ અને બસોના સ્ટોપેજની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત

રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત

સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે: સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો ચુકાદો

સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે: સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો ચુકાદો

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

'ગુજરાત મોડલ ચોરીનું મોડલ છે, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે…' રાહુલ ગાંધીના આકરા પ્રહાર

1 year ago
યુ.કે.ના વિઝાના બહાને રૂા.૧૧.૫૦ લાખની ઠગાઈ | Rs 11 50 lakhs fraud on the pretext of UK visa

યુ.કે.ના વિઝાના બહાને રૂા.૧૧.૫૦ લાખની ઠગાઈ | Rs 11 50 lakhs fraud on the pretext of UK visa

6 months ago
ભાવનગરમાં કાગબાપુના ભજનોથી ગુંજી ઉઠ્યું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ

ભાવનગરમાં કાગબાપુના ભજનોથી ગુંજી ઉઠ્યું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ

10 months ago
ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna…

ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News