gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ | No GST…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ | No GST…
1
VIEWS
Share on FacebookShare on Twitter

GST exemption on Insurance : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને તમામ રાજ્યોના મંત્રીઓની હાજરીમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાઉન્સિલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમને સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. આ મુક્તિ 22 સપ્ટેમ્બર 2025 એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી લાગુ થશે.

હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST. હાલમાં, આરોગ્ય અને ટર્મ વીમા પર 18% GST વસૂલવામાં આવે છે. જ્યારે હવે મુક્તિ બાદ તેમાં પ્રીમિયમ લગભગ 15% સસ્તા થઈ શકે છે. જોકે, આ પગલાથી સરકારને દર વર્ષે 1.2 થી 1.4 અબજ ડોલરનું મહેસૂલ નુકસાન થઈ શકે છે.

ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ 2 - image

HSBCના અહેવાલ મુજબ, પ્રીમિયમમાં ઘટાડો થવાથી વીમાની માંગમાં વધારો થશે, પરંતુ કંપનીઓને 3-6% ની અસર થઈ શકે છે. કારણ કે જૂના રિન્યુઅલને ફરીથી કિંમત આપવામાં 12-18 મહિનાનો સમય લાગી શકે છે. આ ઉપરાંત, ખર્ચ ગુણોત્તર અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની ઉપલબ્ધતા નક્કી કરશે કે ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકો સુધી કેટલી હદ સુધી પહોંચશે.

આ પણ વાંચો: ’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, નાણા મંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત

ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર

કાઉન્સિલની 56મી બેઠકમાં ટેક્સ માળખાને બે મુખ્ય સ્લેબ – 5% અને 18% માં બદલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે લક્ઝરી અને ‘સિન ગુડ્સ’ (જેમ કે તમાકુ, સોફ્ટ ડ્રિંક્સ અને હાઇ-એન્ડ વાહનો) પર 40% નો દર નક્કી કરવામાં આવ્યો છે. આ ફેરફાર પછી, 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુઓ 5% ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે, જ્યારે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ 18% ટેક્સ સ્લેબ હેઠળ આવશે.

આ પણ વાંચો: 5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

જીવન જરૂરી વસ્તુ સસ્તી

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા GST રિફોર્મની જાહેરાત કરી છે, ત્યારે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે. હવે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોઇલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકો માટે ફીડિંગ બોટલ અને નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પરનો ટેક્સ પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. હવે 33 જીવન રક્ષક દવાઓ પર કોઈ પ્રકારે ટેક્સ લેવામાં નહીં આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ | Heavy rain …

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ | Heavy rain ...

GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- ‘સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો’ |…

GST સુધારા પર PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું- 'સામાન્ય જનતા, મધ્યમ વર્ગ અને ખેડૂતોને સીધો ફાયદો' |...

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા ઘાતક અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી માટે તૈયાર, પાકિસ્તાન સરહદે કરાશે તહેનાત | apache helicopter…

અમેરિકા ઘાતક અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી માટે તૈયાર, પાકિસ્તાન સરહદે કરાશે તહેનાત | apache helicopter…

10 months ago
ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો | Tanker…

ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો | Tanker…

3 months ago
વિશ્વભરમાં AI અપનાવવાની ગતિ ધીમી, મોટાભાગની કંપનીઓ પ્રારંભિક તબક્કામાં | AI adoption slows worldwide…

વિશ્વભરમાં AI અપનાવવાની ગતિ ધીમી, મોટાભાગની કંપનીઓ પ્રારંભિક તબક્કામાં | AI adoption slows worldwide…

9 months ago
સે-૫માં લાઇન તૂટી પડી ઃ પાણીના ધોધ પડતો હોય તેવી સ્થિતિ સર્જાઇ | Line breaks in SE 5: Water falls li…

સે-૫માં લાઇન તૂટી પડી ઃ પાણીના ધોધ પડતો હોય તેવી સ્થિતિ સર્જાઇ | Line breaks in SE 5: Water falls li…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News