gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઈમારતોના બાંધકામમાં  રેતી, સિમેન્ટ, ઈંટો, કપચીની સાથે સ્ટીલ પાયાની જરુરિયાત છે.જોકે બાંધકામમાં વપરાતા સ્ટીલને અમુક વર્ષો બાદ કાટ લાગવાનું જોખમ હોય છે અને તેનાથી સરવાળે બાંધકામ નબળું પડવા માંડે છે. આ સમસ્યાના ઈકો ફ્રેન્ડલી ઉકેલ તરીકે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ મિકેનિક્સ એન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ બાંધકામમાં સ્ટીલની જગ્યાએ બામ્બૂ એટલે કે વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો કર્યો છે.

વિભાગના હેડ પ્રો.જે ડી રાઠોડના હાથ નીચે પીએચડી કરી રહેલા જૈમિન શાહે વર્કશોપમાં તૈયાર કરેલા  મોડેલના બાંધકામમાં સ્ટીલની જગ્યાએ વાંસ વાપર્યું હતું.કોન્ક્રિટ સાથે વાંસ બરાબર જોડાઈ રહે તે  માટે અમે પહેલા વાંસ પર ઈપોક્સીનું કોટિંગ કર્યું હતું.બંને પ્રકારના બાંધકામની મજબૂતાઈની બાદમાં ચકાસણી કરવામાં આવી હતી.

પ્રો.રાઠોડ કહે છે કે, વાંસનો ઉપયોગ કરીને બનાવાયેલા માળખાની મજબૂતાઈ સ્ટીલના માળખા જેટલી જ જોવા મળી હતી.આ વાંસ અમે રાજપીપળાના જંગલમાંથી મંગાવ્યા હતા.બાંધકામમાં વાંસનો ઉપયોગ એક માળના લો કોસ્ટ હાઉસિંગ એટલે કે ઓછી કિંમતવાળા મકાનો માટે આદર્શ પૂરવાર થાય તેમ છે. સ્ટીલની જગ્યાએ તેનો ઉપયોગ બાંધકામના ખર્ચમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો કરી શકે છે તેવું અમારુ અનુમાન છે.

વર્કશોપમાં થયેલા સફળ અખતરા બાદ હવે ડો.રાઠોડ અને જૈમિન શાહે તેની પેટન્ટ મેળવવા માટે પણ અરજી કરી છે.ઉપરાંત તેને લગતું રિસર્ચ પેપર પણ પ્રકાશિત થનાર છે.

બાંધકામમાં વાંસનો ઉપયોગ કરવાના  ફાયદા 

–વાંસનો ઉછેર આસાન છે.વાંસની વૃધ્ધિ પણ ઝડપથી થાય છે અને નવો પ્લાન્ટ પણ ઝડપથી ઉગે છે.આમ તે રિન્યૂએબલ રિસોર્ક છે.

–સ્ટીલનો ઉપયોગ ઘટે તો સ્વાભાવિક રીતે કાર્બન ફૂટ પ્રિન્ટમાં પણ ઘટાડો થાય છે

— સ્ટીલ કરતા વાંસ ઘણો સસ્તો છે.સ્ટીલ સાથે રિઈન્ફોર્સ્ડ કોંક્રિટ માટે દરેક ચોરસ મીટર દીઠ લગભગ ૨૪૦૦ રુપિયાનો ખર્ચ થાય છે.જ્યારે વાંસનો ઉપયોગ કરીને બાંધકામમાં વપરાતા રિઈન્ફોર્સ્ડ કોંક્રિટનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર માત્ર ૩૦૦ રુપિયા આવે છે.આમ વાંસનો ઉપયોગ સ્ટીલ કરતા ૮ ગણો સસ્તો પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. - GExpress News

ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c…

ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c...

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ | the Municipal Corporatio…

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ | the Municipal Corporatio…

1 year ago
એસ.ઓ.જીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Constable serving in SO…

એસ.ઓ.જીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Constable serving in SO…

11 months ago
જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die…

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die…

1 year ago
સુરત મ્યુનિ. કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો : નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી…

સુરત મ્યુનિ. કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો : નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News