gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇક સવાર દંપતીને કાર ચાલકે ટક્કર મારતા પત્નીનું મોત | Wife died after car hits bike riding couple

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
બાઇક સવાર દંપતીને કાર ચાલકે ટક્કર મારતા પત્નીનું મોત | Wife died after car hits bike riding couple
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ફાજલપુર મહિસાગર નદીના બ્રિજ પર બાઇક પર જતા દંપતીને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા પત્નીનું મોત થયું છે. જ્યારે પતિને સામાન્ય ઇજા થઇ છે.

હરણી મોટનાથ મહાદેવ મંદિર રોડ પર સિદ્ધેશ્વર હેપ્પી હોમમાં રહેતા ૬૨ વર્ષના નયનાબેન મહેન્દ્રભાઇ મિસ્ત્રી આજે સવારે પતિ સાથે બાઇક પર વાસદ જતા હતા. સવારે ૧૧ વાગ્યે તેઓ ફાજલપુર મહિસાગર નદીના બ્રિજ પરથી જતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે પાછળથી તેઓને  ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. નયનાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેમના પતિને ઓછીવત્તી ઇજા પહોંચી હતી. જે અંગે નંદેસરી  પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…
GUJARAT

March 29, 2026
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…

Next Post
મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap…

મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap...

આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી | Police started checking public places in …

આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી | Police started checking public places in ...

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત | Two people died 18 injured as pic…

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત | Two people died 18 injured as pic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…

3 weeks ago
સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 80364 | Sensex jumps 555 points to 80364

7 months ago
વડોદરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા | heavy rian at mirning in vadodara

8 months ago
રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News