gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપોદ તળાવના કિનારે મૃત હાલતમાં ભૂ્રણ ત્યજી મહિલા ફરાર | Woman absconds after abandoning fetus on th…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
બાપોદ તળાવના કિનારે મૃત હાલતમાં ભૂ્રણ ત્યજી મહિલા ફરાર | Woman absconds after abandoning fetus on th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,બાપોદ તળાવ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં મૃત હાલતમાં ભૂ્રણ છોડીને જતી રહેનાર મહિલાની સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી છે.

આજવા રોડ વ્રજધામ સોસાયટીમાં રહેતા મહેશભાઇ હેમંતભાઇ સોલંકી કોર્પોરેશનના વોર્ડ – ૫ માં બાપોદ તળાવ ખાતે સફાઇ સેવક તરીકે નોકરી કરે છે. આજે બપોરે સાડા બાર વાગ્યે બાપોદ તળાવ ખાતે સફાઇ કામ કરવા આવેલા મજૂરોના લેબર કોન્ટ્રાક્ટર ઉમેશ પવારે ફોન કરીને મહેશભાઇને જણાવ્યું હતું કે, વાઘોડિયા આજવા રિંગ રોડ રિલાયન્સ ફ્રેશની  ગલીમાં ત્રણ થી ચાર  મહિનાનું એક ભૂ્રણ મૃત હાલતમાં છે. મહેશભાઇએ સ્થળ પર જઇને તપાસ કરતા પ્લાસ્ટિકની એક કોથળીમાં  ભૂ્રણ હતું. આ અંગે મહેશભાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો દાખલ કરી ભૂ્રણ મૃત હાલતમાં તરછોડીને જતી રહેનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. પોલીસે નજીકમાં ફિટ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

Next Post
કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

અણખોલના મહિલા સરપંચ અને તલાટીનો રૃા.૧.૬૨ કરોડનો ભ્રષ્ટાચાર | Ankhols sarpand and talati scam worth r…

અણખોલના મહિલા સરપંચ અને તલાટીનો રૃા.૧.૬૨ કરોડનો ભ્રષ્ટાચાર | Ankhols sarpand and talati scam worth r...

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે | Police arrest two m…

2 months ago
લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

6 months ago
‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News