gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MLA Humayun Kabir On Calcutta High Court : તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શુક્રવારે (5 ડિસેમ્બર) હાઈકોર્ટે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બાંધકામ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે શાંતિ જાળવવાની જવાબદારી રાજ્ય સરકાર પર છોડી દીધી છે. કબીરે 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી હતી. ધારાસભ્યએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

કબીરે શું કહ્યું?

હાઈકોર્ટના નિર્ણય પર કબીરે કહ્યું કે, ‘મે પહેલા જ કહ્યું હતું કે હું પાયો નાખીશ. હાઈકોર્ટના જજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી હું ખૂબ ખુશ છું. હું હાઈકોર્ટના જજને શુભેચ્છા પાઠવું છું. આ મારો બંધારણીય અધિકાર છે. જે લોકો હાઈકોર્ટે ગયા હતા, તેમને જડબાતોડ જવાબ મળ્યો…’

TMC પર ગુસ્સે

TMCએ ગુરુવારે ધારાસભ્ય કબીરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ પછી તરત જ કબીરે જાહેરાત કરી હતી કે, તેઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે અને આ મહિનાના અંતમાં પોતાની પાર્ટી બનાવીને પ્રસ્તાવિત એજન્ડાને આગળ ધપાવશે. ભલે તેનો અર્થ ધરપકડ થાય અથવા તો મારી નાખવામાં આવે…

કબીર બહેરામપુરમાં મુખ્યમંત્રીની SIR વિરોધી રેલીના સ્થળે બેઠા હતા ત્યારે વિલંબના સમાચાર આવ્યા, જ્યાં તૃણમૂલ કોંગ્રેસે તેમને અગાઉ આમંત્રણ આપ્યું હતું. કબીરે તેને ઇરાદાપૂર્વકનું અપમાન ગણાવ્યું અને તેમના વિરુદ્ધ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘મને કોઈ પત્ર મળ્યો નથી. પરંતુ હું શુક્રવાર કે સોમવારે વિધાનસભા સભ્યપદ પરથી રાજીનામું આપીશ.’

આગામી ચૂંટણીમાં 135 બેઠક પર ઉમેદવારો ઉતારશે

કબીરે કહ્યું કે, ‘અમારુ નવુ સંગઠન આગામી વર્ષમાં થનારી વિધાસભા ચૂંટણીમાં કુલ 294માંથી 135 બેઠક પર ઉમેદવારો ઉતારશે.’ શાસક પક્ષમાં પાછા ફરતા પહેલા કોંગ્રેસ, તૃણમૂલ અને ભાજપમાં રહેલા કબીરે કહ્યું કે, ‘6 ડિસેમ્બરે બેલડાંગામાં શિલાન્યાસ સમારોહ રદ કરવામાં આવશે નહીં.’

આ પણ વાંચો: સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ

વધુમાં તેમણે કહ્યું કે, ‘શિલાન્યાસ કાર્યકર્મમાં લાખો લોકો હાજર રહેશે. જો વહીવટીતંત્ર અમને રોકવાની કોશિશ કરશે તો એનએચ-12 જામ કરવાની ફરજ પડશે. મને ચૂપ કરાવવા માટે મારી હત્યા પણ થઈ શકે છે. જો મને રોકવામાં આવશે તો ધરણાં પર બેસશે. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે…’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time…

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time...

વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો, સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્…

વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો, સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્...

પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા: મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર | India–Russia…

પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા: મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર | India–Russia...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

12 months ago
UKમાં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે 19.64 લાખની છેતરપિંડી | Fraud of Rs 19 64 lakh in the…

UKમાં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે 19.64 લાખની છેતરપિંડી | Fraud of Rs 19 64 lakh in the…

3 months ago
રક્ષા શક્તિ સ્કૂલ, જીરા (ગીર પૂર્વ), અમરેલી ખાતે ગ્રેનેડિયર રેજીમેન્ટના નિવૃત્ત આર્મીમેન શ્રી ભાવેશભ…

રક્ષા શક્તિ સ્કૂલ, જીરા (ગીર પૂર્વ), અમરેલી ખાતે ગ્રેનેડિયર રેજીમેન્ટના નિવૃત્ત આર્મીમેન શ્રી ભાવેશભ…

3 months ago
હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત !

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત !

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News