gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બારકોલની શિવ ઓમ સોસા.માંથી રૂ. 4.43 લાખના મુદ્દામાલની ચોરી | Goods worth Rs 4 43 lakh stolen from Sh…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
બારકોલની શિવ ઓમ સોસા.માંથી રૂ. 4.43 લાખના મુદ્દામાલની ચોરી | Goods worth Rs 4 43 lakh stolen from Sh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ જિલ્લામાં તસ્કરોનો તરખાટ

– તસ્કરો બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ લઈ ફરાર

આણંદ : આણંદ પાસેના બાકરોલ ગામના ધોળાકુવા વિસ્તારમાં આવેલી એક સોસાયટી ખાતે ત્રાટકેલ તસ્કરો એક બંધ મકાનમાંથી રૂપિયા ૪.૪૩ લાખની કિંમતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો છે. 

મૂળ ખેડા જિલ્લાના ઠાસરાના ડાકોરના વતની રમેશભાઈ મોહનભાઈ પ્રજાપતિ હાલ આણંદ પાસેના બાકરોલના ધોળાકુવા વિસ્તારમાં આવેલી શિવ ઓમ સોસાયટી ખાતે રહે છે. ગત તારીખ ૧૬મી જાન્યુઆરીના રોજ તેઓ પત્ની સાથે ડાકોર ખાતે વતનમાં ગયા હતા. દરમિયાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૪.૪૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સાંજે રમેશભાઈ પ્રજાપતિ પરત આવતા તેઓએ મકાનનું તાળું તૂટેલું જોતા અંદર જઈ તપાસ કરી હતી જેથી મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Haati Haati Paa Paa brings an Indian story to Belarus, earning Listapad recognition
GUJARAT

November 20, 2026
ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’

November 19, 2026
Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027

Next Post
ગુંદાળા ગામ નજીકથી ગાંજાનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with a car loaded w…

ગુંદાળા ગામ નજીકથી ગાંજાનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with a car loaded w...

શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas…

શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas...

વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર 3 હત્યારા ગિરફ્તાર | 3 murderers arrested for killing elderly wo…

વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર 3 હત્યારા ગિરફ્તાર | 3 murderers arrested for killing elderly wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ

9 months ago
બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…

7 months ago
કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…

8 months ago
માછીમારોએ હજુ જોવી પડશે રાહ! આગામી 28 તારીખ સુધી દરિયા ન ખેડવાની તંત્રની સૂચના | gujarat rain foreca…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News