gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આજથી 11 માસ પહેલાં એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ અંગેનો એક ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી તરીકે કાયદાથી સંઘર્ષિત કિશોર (ટાબરીયા) નું નામ ખુલ્યું હતું, અને તે આરોપી નાસ્તો ફરતો રહ્યો હતો. અને પોતાના વતનમાં મધ્યપ્રદેશ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ઉપરોક્ત આરોપીને પકડવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ દોડધામ કરી રહી હતી. દરમિયાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી અને આરોપીના મધ્ય પ્રદેશમાં આવેલા રહેણાંક વિસ્તારની આજુબાજુની વોચ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લાના આંબલી પાડા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો હતો, અને કાલાવડ લઈ આવ્યા બાદ તેને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે. જ્યાં તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર...

કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફ…

કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફ...

જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co…

જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઇની ખોદી પુરાણ નહીં કરતા બાઇક ચાલકો પટકાયા | Bikers caught digging and no…

5 months ago
વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઢોર છુટ્ટા મૂકી દેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ |…

9 months ago
નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત | 2…

11 months ago
ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News