gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોર પાસેના વણાંકબોરી ડેમમાં મહુધાના 2 વ્યક્તિઓ ડૂબ્યા | 2 people from Mahudha drowned in Vanak…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોર પાસેના વણાંકબોરી ડેમમાં મહુધાના 2 વ્યક્તિઓ ડૂબ્યા | 2 people from Mahudha drowned in Vanak…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઈદ બાદ ફરવા ગયા હતા ત્યારે કરૂણાંતિક

– એકનો મૃતદેહ મળ્યો, સ્થાનિક તરવૈયા અને બોટની મદદથી બીજા વ્યક્તિની શોધખોળ શરૂ

બાલાસિનોર : બાલાસિનોર પાસેના વણાંકબોરી ડેમમાં મહુધાના બે વ્યક્તિઓ ડૂબ્યા હતા. ત્યારે તરવૈયાઓએ એકનો મૃતદેહ બહાર કાઠયો હતો. બીજા વ્યક્તિની શોધખોળ હજૂ ચાલુ છે. ઈદ બાદ મહુધા અને કપડવંજના મુસ્લિમ બિરાદરો ફરવા માટે આવ્યા હતા ત્યારે કરૂણાંતિક બનતા ગમગીનિ ફેલાઈ ગઈ હતી.

ઈદ બાદ ફરવા માટે મહુધા અને કપડવંજના લોકો વણાંકબોરી ડેમ ખાતે આજે ઉમટી પડયા હતા. ત્યારે મહુધાના પરિવાર સાથે મલેક સલમાનમિયા સલીમમિયા રહે. ફિણાવ ભાગોળ, ખાડિયાપર, મહુધા તથા મહંમદ હસ્સાન રઝા અખ્તરહુસેન મલેક રહે. ફિણાવ ભાગોળ, દૂધી ફળિયું મહુધા પણ વણાકબોરી ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ બંને વ્યક્તિઓ ડેમમાં અગમ્ય કારણોસર ડૂબી ગયા હતા. ડેમમાં બે મુસ્લિમ બિરાદરો ડૂબ્યા હોવાની જાણ થતા સ્થાનિક ફરવા આવેલાઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી. બાલાસિનોર પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ સાથે બોટ પણ ઘટના સ્થળે લવાઈ હતી. તરવૈયા અને બોટની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે સલમાનમિયા સલીમમિયા મલેક (રહે. ફિણાવ ભાગળો, ખાડિયાપર, મહુધા)નો મૃતદેહ તરવૈયાઓએ બહાર કાઠયો હતો. બીજા વ્યક્તિની શોધખોળ હજૂ ચાલુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

Next Post
અવમાનની કાર્યવાહીથી વકીલો ભડક્યા, સુપ્રીમે નિર્ણય સુધારવો પડયો | Lawyers were outraged by the contem…

અવમાનની કાર્યવાહીથી વકીલો ભડક્યા, સુપ્રીમે નિર્ણય સુધારવો પડયો | Lawyers were outraged by the contem...

ભાવનગર-બોટાદ જિલ્લામાં 4 સ્થળે જુગારના દરોડા : 14 ઝડપાયા

પ્રયાગરાજમાં મકાનો પર બુલડોઝર કાર્યવાહી અમાનવીય : સુપ્રીમ | Bulldozer action on houses in Prayagraj …

પ્રયાગરાજમાં મકાનો પર બુલડોઝર કાર્યવાહી અમાનવીય : સુપ્રીમ | Bulldozer action on houses in Prayagraj ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…

1 year ago
દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

12 months ago
કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm…

7 months ago
નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન | Pressure near Baliyadev…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News