gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાવળામાં 108 એમ્બ્યુલન્સમાં જટિલ પ્રસૂતિ

– સામાન્ય રીતે આવા કેસમાં સિઝેરિયનની જરૂર પડે છે, પરંતુ ટીમની સમયસૂચકતાથી માતા અને બાળક બંનેનો જીવ બચી ગયા

બગોદરા : બગોદરામાં તૈનાત ૧૦૮ની ટીમે આજે એક જટિલ પ્રસૂતિ કેસમાં સફળતા મેળવી છે.  બાવળા તાલુકાના ગાંગડ ગામની મહિલા ટીકુબેનને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા ૧૦૮ને કોલ કરતા બગોદરા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી હતી. સગર્ભાને તપાસ કરતા પ્રસૂતિનો દુઃખાવો અસહ્ય હોવાથી રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.

સોનોગ્રાફી રિપોર્ટમાં બાળકના ગળામાં નાડ વીંટળાઈ ગયેલી હતી. ત્યારે એ.આર.સી.પી ડોક્ટરની મદદ લઈ ઇએમટી છગનભાઈ ઠાકોરઅને પાઇલોટ દિલીપસિંહ ઝાલાએ એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી હતી. માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ત્યાબાદ માતા અને બાળકને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ બગોદરા લઇ જવામાં આવ્યા હતા.  સામાન્ય રીતે આવા કેસમાં સિઝેરિયનની જરૂર પડે છે, પરંતુ ટીમની સમયસૂચકતાથી માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો. પરિવારજનોએ ૧૦૮ની ટીમ અને સરકારનો આભાર માન્યો છે. આ ઘટના ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની કાર્યક્ષમતા અને તેના તાલીમબદ્ધ સ્ટાફની કુશળતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
IPO લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો હળવા કરાયા | Minimum public shareholdi…

IPO લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો હળવા કરાયા | Minimum public shareholdi...

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious…

ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

2 weeks ago
અમદાવાદમાં EDએ ‘અનસ ગ્રુપ’ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r…

4 months ago

5 દેશી ફૂડ્સ જે તમારા વાળને બનાવશે ગાઢ અને ચમકદાર, દરરોજ સેવન કરતા રહેજો! | 5 Indian Foods for Thick and Glowing Hair

10 months ago
છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ | Road From YMCA to Karnavati Cl…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News