gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Army jawan Arrested in Molestation of minor Girl: ઉત્તરાખંડના ચમોલીમાં સૈન્ય જવાન પર એક બાળકી સાથે છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે પીડિતાની માતાએ આ આખી ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી. પીડિત પરિવારની ફરિયાદ પર આરોપી જવાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે.

સૈન્ય જવાને બાળકીની છેડતી કરી

આ મામલો ચમોલી જિલ્લાના થરાલીનો છે. આર્મીની સીએસડી કેન્ટીનમાં તહેનાત જવાને એક બાળકીની છેડતી કરી છે. પીડિતાની માતાના જણાવ્યા પ્રમાણે તેની બાળકી રવિવારે સાંજે તેના પાલતુ કૂતરાને ફરવા માટે બહાર લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી જવાને બંધ કેન્ટીનનું તાળું ખોલીને બાળકીને અંદર બોલાવી અને તેની સાથે છેડતી કરી. 

થરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગભરાયેલી બાળકીએ ઘરે જઈને પોતાની માતાને જે આખી ઘટના જણાની. તેના પરિવારે તાત્કાલિક થરાલી એસડીએમ અને સ્થાનિક થરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય

સૈન્ય જવાનની ધરપકડ

સ્ટેશન ઈન્ચાર્જ પંકજ કુમારે જણાવ્યું કે, આરોપી જવાન વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

Next Post
ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી | girnar gorakh…

ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી | girnar gorakh...

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય |…

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય |...

VIDEO: ગોધરામાં ગૌતસ્કરો કેમેરામાં કેદ, સ્થાનિક જાગી જતાં ચાર જણાં કાર લઇને ભાગ્યા | Cow Smuggling A…

VIDEO: ગોધરામાં ગૌતસ્કરો કેમેરામાં કેદ, સ્થાનિક જાગી જતાં ચાર જણાં કાર લઇને ભાગ્યા | Cow Smuggling A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

8 months ago
બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will remain suspended in Botad city today …

5 months ago
હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પર સુપ્રીમ કોર્ટની ચિંતા, સરકારને ઝડપથી ન્યાયાધીશોની નિમણૂક કરવા આપ્યો આદે…

11 months ago
તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News