gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય |…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court CJI Gavai: દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈ પર આજે શર્મજનક હુમલો થયો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સીજેઆઈ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જૂતું ફેંકનારો શખસ 60 વર્ષીય વકીલ હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વકીલની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈએ નિવેદન આપ્યું છે કે, મને આ પ્રકારના કૃત્યોથી કોઈ ફરક પડતો નથી.

CJI ગવઈ ઘટના બાદ પણ શાંત

શખસે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર નિશાન સાધતા બેન્ચ તરફ જૂતું ફેંક્યું હતું. જે બેન્ચની આગળ જ પડ્યું હતું. જેથી ચીફ જસ્ટિસને કોઈ નુકસાન થયુ નથી. હુમલાખોર વકીલની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ આ ઘટના બાદ પણ શાંત જ હતા અને તેમણે કેસની સુનાવણી ચાલુ રાખી હતી. તેમણે માત્ર એટલું કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ છું, જેણે આ પ્રકારની ઘટનાનો સામનો કર્યો છે.’ ત્યારબાદ તેઓ ફરી કેસની સુનાવણી કરવા લાગ્યા હતાં. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, હુમલો કરનારા વકીલે સુત્રોચ્ચાર કર્યો હતો કે, ‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન.’

સુત્રોચ્ચાર કરતાં શખસે બેન્ચ તરફ જૂતું ફેંક્યું હતું. જેવું જ આ કૃત્ય બન્યું, સુરક્ષા કર્મી હરકતમાં આવ્યા હતા. તેમણે તુરંત શખસની ધરપકડ કરી હતી. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. ઘટના સ્થળે હાજર અન્ય એક વકીલે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ આ કૃત્યથી બિલકુલ પણ હેરાન થયા નથી, તેઓએ પોતાની સામાન્ય કામગીરી ચાલુ રાખી. રાકેશ કિશોર પાસેથી એન્ટ્રી કાર્ડ મળી આવ્યું છે, જે વકીલો અને ક્લાર્કને આપવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: ગોધરામાં ગૌતસ્કરો કેમેરામાં કેદ, સ્થાનિક જાગી જતાં ચાર જણાં કાર લઇને ભાગ્યા | Cow Smuggling A…

VIDEO: ગોધરામાં ગૌતસ્કરો કેમેરામાં કેદ, સ્થાનિક જાગી જતાં ચાર જણાં કાર લઇને ભાગ્યા | Cow Smuggling A...

બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th…

બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th...

વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ | Mask making compe…

વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ | Mask making compe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો | Adani SEZ G…

અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો | Adani SEZ G…

5 months ago
રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

1 year ago
અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખ…

અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખ…

5 months ago
‘મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું…’, સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન | Kinjal Dave Bre…

‘મારા પિતા પર વાત આવશે તો હું નહીં છોડું…’, સગાઈ વિવાદમાં કિંજલ દવેએ તોડ્યું મૌન | Kinjal Dave Bre…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News