gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના કણોતર ગામનો શખ્સ ચોરીના 6 વાહન સાથે ઝડપાયો | A man from Bavla Kanotar village was caught wit…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
બાવળાના કણોતર ગામનો શખ્સ ચોરીના 6 વાહન સાથે ઝડપાયો | A man from Bavla Kanotar village was caught wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બગોદરા પોલીસે વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો

– અમદાવાદ શહેરના 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના 6 ગુના ઉકેલાયા : આરોપી સામે અગાઉ પ્રોહિબીશનના 3 ગુના નોંધાયેલા

બગોદરા : બગોદરા પોલીસે વાહન ચોરીના એક રેકેટનો પર્દાફાશ કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચોરી કરેલા ૫ એક્ટિવા અને ૧ સીએનજી રિક્ષા સાથે કુમારભાઈ જગમાલભાઈ ચુનારા નામના શખ્સને કણોતર ગામમાંથી ધરપકડ કરી છે.  

અમદાવાદ શહેરના અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા છ વાહનોની ચોરી બાવળા તાલુકાના કણોતર ગામના શખ્સે કરી હોવાની બગોદરા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે બગોદરા પોલીસે કણોતર ગામમાં કુમારભાઈ ચુનારાના ઘરે દરોડો પાડયો હતો. પોલીસે આરોપીના ઘરેથી ૫ એક્ટિવા (કિં.રૂ. ૫૦,૦૦૦) જે અમદાવાદ શહેરમાંથી ચોરાયા હતા  અને એક સીએનજી રિક્ષા (કિં.રૂ. ૫૦,૦૦૦) જે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યોે હતો. પોલીસે આરોપીને ધરપકડ કરી સાબરમતી પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, અસલાલી પોલીસ સ્ટેશન અને સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.   આરોપી કુમારભાઈ જગમાલભાઈ ચુનારાનો ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેની સામે અગાઉ બગોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ ગુના નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…
GUJARAT

May 7, 2026
ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …

અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

Next Post
જીએસટી દર ઘટતાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે | With the…

જીએસટી દર ઘટતાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે | With the...

IPCLના કર્મચારીઓને ફરી નોકરીએ રાખવાનો ગુજરાત હાઈકોર્ટનો ઈનકાર, 448 અરજીઓ ફગાવી | Gujarat High Court …

IPCLના કર્મચારીઓને ફરી નોકરીએ રાખવાનો ગુજરાત હાઈકોર્ટનો ઈનકાર, 448 અરજીઓ ફગાવી | Gujarat High Court ...

સપ્તાહના અંતિમ દિને સેન્સેક્સ અને નિફ્ટી વોલેટાલીટી બાદ એકંદરે સ્થિર | Sensex and Nifty overall stab…

સપ્તાહના અંતિમ દિને સેન્સેક્સ અને નિફ્ટી વોલેટાલીટી બાદ એકંદરે સ્થિર | Sensex and Nifty overall stab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો, ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ | Crocodile cau…

9 months ago
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે | Gold Silver …

4 months ago
પેટ ડોગના રજિસ્ટ્રેશનને લઈ નિરસતા , પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશન માટે વધુ ત્રણ મહિના મુદત લંબાવાઈ | Co…

વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા | Vande Bhara…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News