gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સીએમ અને કલેક્ટરની સૂચના છતાં કાર્યવાહી નહીં!

ઘર
આગળ ગટર અને વરસાદી પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ઃ તંત્રની બેદરાકારીથી
રહીશોમાં રોષ

બગોદરા – 
બાવળા શહેરમાં ગત ૨૭મી જુલાઇએ ધોધમાર વરસાદ થયો હતો, જેનાં કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદ બંધ થયાને
૩૦થી વધુ દિવસ વીતી ગયા છે પરંતુ
, તેમ છતાં હજું પણ બાવળામાં
કેટલાક વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ
વધ્યો છે. તંત્રની બેદરાકારીના કારણે રહીશોમાં રોષ જોવા મળ્યો છે અને તાકિદે
સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.

બગોદરા-બાવળા
શહેરમાં ગત ૨૭મી જુલાઇએ ધોધમાર વરસાદ પડયો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં
ઉપરવાસનું પાણી આવતા અનેક સોસાયટીને વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકો
મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટરે પાણી
નિકાલની સૂચના પણ આપી હતી. પરંતુ
,
વરસાદે વિરામ લીધો તેને પણ એક મહિનાથી વધુ જેટલો સમય વીતી ગયો હોવા
છતાં હજું પણ બાવળા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં આવેલ બળીયાદેવ વિસ્તાર અને
સોસાયટીઓમાં ઘર આગળ ગટર અને વરસાદનું પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવ વધ્યો છે.
ઘર પાસે પાણી ભરાઇ રહેતા બાળકો શાળાએ જઇ શકતા નથી. રહીશોને પણ અવરજવર કરવામાં
મુશ્કેલી પડી રહી છે. વિસ્તારમાં એમ્બ્યુલન્સ આવી ન શકે તેવી સ્થિતિના કારણે
ઇમર્જન્સીના સમયમાં દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એકાદ મહિના
બાદ તહેવારો શરૃ થવા જઈ રહ્યા છે ત્યારે તંતો દ્વારા રહીશોના વિસ્તારમાંથી પાણી
નિકાલ કરવામાં આવે દવાનો છંટકાવ કરવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે
જે તે લોકોનો આરોગ્યમય જળવાઈ રહે અને તહેવારો 
ઉજવી શકે તેઓ રહીશો માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …
GUJARAT

પશ્ચિમ બંગાળની યુવતીએ દારૃના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું | West Bengal Young woman storms police …

April 3, 2026
મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …
GUJARAT

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …

April 3, 2026
પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri…
GUJARAT

પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri…

April 3, 2026
Next Post
કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden ...

સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…

સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco...

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An…

આંધ્રમાં 23 કરોડથી વધુની રકમનું ડ્રગ્સ જપ્ત : આઠની ધરપકડ | Drugs worth over Rs 23 crore seized in An...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas…

દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas…

1 week ago
તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ | BPL Ration Card …

તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ | BPL Ration Card …

8 months ago
સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન | Administrators rule in 4 municipalitie…

સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન | Administrators rule in 4 municipalitie…

3 weeks ago
‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Ai…

‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Ai…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News