gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં પાલિકા પ્રમુખના ઘરે ટોળાનો હંગામો : બારીઓ પછાડી ધમકી | Mob riots at the house of the munici…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં પાલિકા પ્રમુખના ઘરે ટોળાનો હંગામો : બારીઓ પછાડી ધમકી | Mob riots at the house of the munici…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બે શખ્સો સામે નામજોગ સહિત 50 ના ટોળા વિરૂદ્ધ ફરિયાદ

– બળિયાદેવમાં કેડ સમા પાણી, રોડ ખરાબ તમારા કારણે થયા છે કહી ટોળાની હાથ પગ ભાંગી નાખવા ધમકી

બગોદરા : અમદાવાદ ગ્રામ્યના બાવળામાં નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞાાબેન આશિષભાઈ પટેલના ઘરે ટોળાએ ધસી આવીને હંગામો મચાવ્યો હતો. આ ઘટના તા. ૧૮મીને ગુરૂવારે બની હતી. આ મામલે પોલીસે કૃણાલસિંહ પરમાર અને મયુરધ્વજસિંહ ડાભી સહિત અજાણ્યા ૪૦ થી ૫૦ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

બાવળા નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ખરીદી કરવા માટે બહાર ગયા હતા. ત્યારે તેમની સોસાયટીમાં રહેતી બહેને ફોનમાં જણાવ્યું હતું કે, કેટલાક સ્ત્રી-પુરુષોનું ટોળું તેમના ઘરના બારી-બારણાં પછાડી રહ્યા છે અને અપશબ્દો બોલી રહ્યા છે. ?પ્રજ્ઞાબેન તરત જ ઘરે પહોંચ્યા અને બાવળા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કૃણાલસિંહ પરમાર અને મયુરધ્વજસિંહ ડાભી લગભગ ૪૦થી ૫૦ લોકોનું ટોળું લઈને આવ્યા હતા અને તેમના ઘરના દરવાજા અને બારીઓ પછાડી રહ્યા હતા. આ સમયે સોસાયટીના ચેરમેન અને અન્ય પાડોશીઓ પણ ત્યાં હાજર હતા.  ?પ્રજ્ઞાાબેને ટોળાને નગરપાલિકાની ઓફિસે આવીને રજૂઆત કરવાનું કહ્યું હતું. ત્યારે પરંતુ કૃણાલસિંહ અને મયુરધ્વજસિંહ સહિત ટોળાએ મોટેથી અપશબ્દો બોલ્યા હતા. અને  બળીયાદેવમાં કેડ સમાણા પાણી ભરેલા છે તથા ગર્લ્સ સ્કૂલ રોડ તથા બાવળાના બીજા રોડ ખરાબ હાલતમાં છે જે બધુ તમારા કારણે થયુ છે કહી ?ટોળાએ માર મારવાની અને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ ટોળું ત્યાંથી નીકળી ગયું હતું. 

પ્રજ્ઞાબેને આ સમગ્ર ઘટના અંગે કૃણાલસિંહ પરમાર અને મયુરધ્વજસિંહ ડાભી સહિત ૪૦થી ૫૦ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was cau…

થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was cau...

વઢવાણની બીઓબીના જોઈન્ટ ખાતામાંથી ઔચેકથી રૂા. 10.09 લાખ રોકડ ઉપાડી છેતરપિંડી | Fraudulent withdrawal …

વઢવાણની બીઓબીના જોઈન્ટ ખાતામાંથી ઔચેકથી રૂા. 10.09 લાખ રોકડ ઉપાડી છેતરપિંડી | Fraudulent withdrawal ...

કોમન મેન : એક ફિલ્મ, લાખો અવાજ

કોમન મેન : એક ફિલ્મ, લાખો અવાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપી : મકબરા પર હુમલા બાદ હવે મજારની તોડફોડ, હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાતાં હોબાળો | peer baba maj…

યુપી : મકબરા પર હુમલા બાદ હવે મજારની તોડફોડ, હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાતાં હોબાળો | peer baba maj…

1 year ago
તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી | BJP–…

તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી | BJP–…

11 months ago
ગોલ્ડ ETF AUM પહેલી વાર રૂ. 1 લાખ કરોડને પાર, નવ માસમાં બમણી | Gold ETF AUM crosses Rs 1 lakh crore …

ગોલ્ડ ETF AUM પહેલી વાર રૂ. 1 લાખ કરોડને પાર, નવ માસમાં બમણી | Gold ETF AUM crosses Rs 1 lakh crore …

11 months ago
Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે | India US…

Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે | India US…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News