gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાહેરમાં
મેડિકલ વેસ્ટ ફેંકવાને લઈ સ્થાનિકોમાં રોષ

હોસ્પિટલો
દ્વારા મેડિકલ વેસ્ટ રસ્તા પર ફેંકવામાં આવતા લોકોમાં ઈન્ફેક્શન ફેલાવાનો ડર

બગોદરા – 
કોઈપણ બીમાર વ્યક્તિની તબીબ દ્વારા સારવાર કરવી પડે અને એના
માટે દવા
, ઇન્જેક્શન વગેરેનો વપરાશ પણ થાય પણ કોઈ પણ દર્દીને
સારવાર બાદ જે મેડિકલ વેસ્ટ નીકળે એ સરકારી ગાઈડ લાઈન મુજબ તેનો નાશ કરવો પડે
,
નહીં તો મેડિકલ વેસ્ટની આડ અસર થાય ત્યારે બાવળાના માધવ કોમ્પ્લેક્સ
સામે રોડ પરથી બાયો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.

બાવળા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતો
હોવાનું સામે આવ્યું છે
, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. તાજેતરમાં,
માધવ કોમ્પ્લેક્સની સામે જ કોટન, ઇન્જેક્શન
અને નીડલ સહિતનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવેલો મળી આવ્યો છે.

આ
પ્રકારે જાહેરમાં ફેંકવામાં આવતો મેડિકલ વેસ્ટ લોકોના સ્વાસ્થ્યને સીધી અસર કરી
શકે છે. જ્યાં કચરો ફેંકવામાં આવે છે
,
ત્યાં મોટાભાગે પશુઓ પ્લાસ્ટિક આરોગતા જોવા મળે છે. જો આવા પશુઓને
કોઈ સોય વાગી જાય અથવા દવાની આડઅસર થાય તો તેની જવાબદારી કોની તે એક મોટો પ્રશ્ન
છે. આ મુદ્દે આરોગ્ય વિભાગ અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા તટસ્થ તપાસ
કરી
, મેડિકલ વેસ્ટ ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે
તેવી માંગ ઉઠી છે. આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં ભરવામાં ન આવે તો ભવિષ્યમાં
લોકોના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસરો જોવા મળી શકે છે.

આ જાહેર
રસ્તે રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે. અસંખ્ય રાહદારીઓ
, ખેડૂતો, નાના બાળકો પસાર થતા હોય છે. ત્યારે આવા ઝેરી મેડિકલ વેસ્ટના કારણે લોકોના
આરોગ્ય માટે ખતરો ઉભો થાય એમ છે. ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બને અને આવું
ગેરકાયદેસર કૃત્ય કરનાર તત્વોને શોધી દંડનીય કાર્યવાહી થાય એ જરૃરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post
શહેરના કરચલિયાપરાના યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી | A young man from Karchaliyapar…

શહેરના કરચલિયાપરાના યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી | A young man from Karchaliyapar...

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC...

બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

6 months ago
સાબરમતી અને ઓખા ટ્રેનને નિંગાળા સ્ટોપ આપવા માંગ | Demand to provide Ningal stop for Sabarmati and Ok…

2 months ago
દેણા ચોકડી પાસે દિલ્હી પબ્લિક સ્કૂલનો ખાળકૂવો ઉભરાતા રહીશો પરેશાન | Residents are worried as the wel…

4 months ago
જામનગર શહેર જિલ્લામાં 11 સ્થળોએ પોલીસના જુગાર અંગે દરોડામાં અનેક સ્ત્રી -પુરૂષો ઝડપાયા: એક ભાગી છૂટ્…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News