gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળા-બગોદરા હાઇવે પરના 5 બ્રિજની સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ | Street lights of 5 bridges on Bavl…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
બાવળા-બગોદરા હાઇવે પરના 5 બ્રિજની સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ | Street lights of 5 bridges on Bavl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ-રાજકોટ હાઇવે પર એનએચઆઇની ઘોર બેદરકારી

– ભાયલા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવી પણ વીજ જોડાણ જ ન અપાયું : દુર્ઘટના સર્જાય તે પહેલા સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવા માંગ

બગોદરા : બાવળા-બગોદરા હાઇવે પર આવેલા પાંચ બ્રિજમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંને બાજુ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે પણ લાઈટો બંધ હાલતમાં હોય વાહન ચાલકો રાત્રે અંધાર પટમાં પસાર થવા મજબૂર બન્યા છે. તેમજ બ્રિજ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ૪૭ પર આવેલા બગોદરા, રોહીકા, ભમાસરા, કેરાળા અને ભાયલા બ્રિજની સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ છે. ભાયલા બ્રિજ જ્યારથી બનાવવામાં  આવ્યો છે ત્યારથી તેને લાઈટનું કનેક્શન આપવામાં આવ્યું નથી જેના કારણે આ વિસ્તારોમાં રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે. આ બ્રિજો પર લાઇટો બંધ રહેતા રાત્રે વાહન ચાલકો માટે ખતરનાક સાબિત થઈ રહી છે અને સતત અકસ્માતનો ભય રહે છે. વાહન ચાલકો રોડ ટેક્સ, ટોલ ટેક્સ ભરવા છતાં હાઇવે પરની વિવિધ સુવિધાઓ મળતી નથી. બ્રિજ પર 

અંધારપટના કારણે અનેક નાના મોટા અકસ્માતો નોંધાયા છે. ત્યારે સ્ટ્રીટ લાઇટના અભાવે મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે?

અત્રે નોંધનીય છે કે આ હાઇવે અમદાવાદ અને મધ્ય ગુજરાતને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર સાથે જોડે છે. આ રોડ પરથી દૈનિક હજારોની સંખ્યામાં ખાનગી વાહનો, સરકારી વાહનો તેમજ ટ્રાન્સપોર્ટના વાહનો પસાર થાય છે. ત્યારે કોટી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવે તેવી વાહન ચાલકોમાં માંગણી ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
પીજીવીસીએલના 136 કનેક્શનોમાંથી રૂ. 1.01 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1 01 cror…

પીજીવીસીએલના 136 કનેક્શનોમાંથી રૂ. 1.01 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1 01 cror...

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Threat to blow up 95 schools in Delhi Bengal…

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Threat to blow up 95 schools in Delhi Bengal...

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a…

વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a…

5 months ago
સાવરકુંડલા પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રમુખને ખુલાસો કરવા નોટિસ, ટેન્ડરમાં શંકાસ્પદ શરતો | sa…

સાવરકુંડલા પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ પ્રમુખને ખુલાસો કરવા નોટિસ, ટેન્ડરમાં શંકાસ્પદ શરતો | sa…

9 months ago
આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

8 months ago
રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ, 68 કેદી બન્યાં રત્નકલાકાર, જેલનું ટર્નઓવર 2.70 કરોડ | rajkot jail i…

રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ, 68 કેદી બન્યાં રત્નકલાકાર, જેલનું ટર્નઓવર 2.70 કરોડ | rajkot jail i…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News