gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિલોદરાની સીમમાં અને માતર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 8 વ્યક્તિને ઇજા | 8 people injured in accident…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
બિલોદરાની સીમમાં અને માતર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 8 વ્યક્તિને ઇજા | 8 people injured in accident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં વધુ બે માર્ગ અકસ્માત 

– ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા, જે-તે વિસ્તારની પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : નડિયાદ-મહુધા રોડ પર આવેલા બિલોદરાની સીમ નજીક કૂતરું આડુ પડતા બ્રેક મારતા મોટર સાયકલ પાછળ આવતી રિક્ષા અથડાઈને પલટી ખાઈ જતાં રિક્ષામાં બેઠેલા મુસાફરો સહિત છ લોકોને ઇજા થઈ હતી. જ્યારે માતર રોડ ઉપર મોટરસાયકલ પાછળ આઇસર ગાડી અથડાતા બેને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના વણસર ગામમાં રહેતા સંજયભાઈ ખોડાભાઈ પરમાર તેમના કાકા સસરા શકરાભાઈ ભીખાભાઈ પરમારને મોટર સાયકલ પર બેસાડી બાર મુવાડા ગામે મામા સસરામાં દીકરાના લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવા જઈ રહ્યાં હતા. આ દરમિયાન નડિયાદ-મહુધા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે બિલોદરા સીમ બાર મહુડી પાટિયા નજીક કૂતરું આડું આવતા બ્રેક મારતા પાછળ આવી રહેલી રિક્ષા મોટરસાયકલ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા બાઈક ચાલક સંજયભાઈ પરમાર, શકરાભાઈ ભીખાભાઈ પરમાર, રિક્ષાચાલક તેમજ રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઈજા થઈ હતી. જેથી આજુબાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સંજયભાઈ ખોડાભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે બીજા બનાવમાં માતર તાલુકાના પીપળીયા ગામમાં રહેતા અર્જુનભાઈ ચૌહાણ મોટરસાયકલ લઈ માતર જઈ રહ્યાં હતા આ દરમિયાન તારાપુર ખેડા રોડ માતર જુના ગોડાઉન નજીકથી પસાર થતા હતા. ત્યારે પાછળથી આવેલી આઇસર મોટરસાયકલ સાથે અથડાતા બાઇક ચાલક અર્જુનભાઈ ચૌહાણ તેમજ રોડ ઉપર ઉભેલને અડફેટે લેતા તનવીરહુસેન કુરેશી (ઉં.વ.૧૫)ને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અર્જુનભાઈ ચૌહાણને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી | India Germany agreed to develop defenc…

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી | India Germany agreed to develop defenc...

ઉતરસંડા વિસ્તારમાં સરકારી જમીન આશ્રમ સંચાલકોએ પચાવી પાડતા સ્થાનિકોમાં રોષ | Locals angry over govern…

ઉતરસંડા વિસ્તારમાં સરકારી જમીન આશ્રમ સંચાલકોએ પચાવી પાડતા સ્થાનિકોમાં રોષ | Locals angry over govern...

નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા સુપ્રીમની સલાહ | Supreme Court advises adding…

નિર્દોષ સગીરો માટે પોક્સોમાં રોમિયો જૂલિયટ ક્લોઝ જોડવા સુપ્રીમની સલાહ | Supreme Court advises adding...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …

7 months ago
મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો | Husband left with mobil…

મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો | Husband left with mobil…

4 weeks ago
VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…

VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…

1 year ago
પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News