gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi’s bail a…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર | Bishnoi gang associate Neelu Sindhi’s bail a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : રાજ્યમાં દારૃબંધી હોવા છતાં વિવિધ જિલ્લાના બુટલેગરોને દારૃ
સપ્લાય કરી રાજ્યમાં દારૃની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગ સહિતના ૧૩ આરોપીઓ સામે
એસએમસીએ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ હાલ 
જેલમાં રહેલા આરોપી નીલેશ ઉર્ફે નીલુ સિંધીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે
આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા,
પંજાબ ,હરિયાણા માંથી દારૃનો જથ્થો ગુજરાતમાં
ઘુસાડનાર બિશ્નોઇ ગેંગના ૧૩ બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ગુનામાં છબીલનાથ રાજપુત
,નિલેશ ઉર્ફે નીલુ નાથાણી સહિતના
નવ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે
. જ્યારે હજી પાંચ આરોપીઓ આ
ગુનામાં ફરાર છે.હાલ જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં રહેલ આરોપી નીલેશ ઉર્ફે નીલુ
ઉર્ફે  ભાઇજી હરેશભાઇ નાથાણી (સિંધી)એ
જામીન અરજી મુકી હતી.

સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી
કે
,આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે. તેની સામે પ્રોહિબિશનના ૩૪
ગુના નોંધાયેલા છે ત્યારે જામીન અપાશે તો ફરી આ પ્રકારના ગુના આચરશે. આરોપી તેમજ
તેની પત્નિના બેંક એકાઉન્ટમાં લાખોના ટ્રાન્ઝેકશન થયા છે તેની તપાસ હાલ ચાલી રહી
છે. ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

Next Post
સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળી 82501 | Sensex rises 329 points to 82501

મહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી ઉચ્ચારી | Congress’ road …

મહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી ઉચ્ચારી | Congress' road ...

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

1 week ago
‘પોસ્ટ ઓફિસ’ પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth…

4 months ago
ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos…

8 months ago
‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News