gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Tax Collection: લોકોની સુવિધામાં વધારો થાય કે નહીં, પરંતુ મ્યુનિ.ની રેવન્યુ આવક એટલે કે વેરા વસૂલાતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના શહેરીજનો પાસેથી ગત નાણાકીય વર્ષ એટલે કે 2024-25માં મ્યુનિ.એ ચાર પ્રકારના વેરા પેટે કુલ રૂ.1832 કરોડની અધધ રકમ ઉઘરાવી હોવાનું જાહેર કરાયું છે. સાથે સાથે મ્યુનિ.એ એવો દાવો પણ કર્યો છે કે, રેવન્યુ આવકમાં ગત વર્ષની સરખામણીએ રૂ.615 કરોડનો વધારો થયો છે. એટલે કે અમદાવાદના શહેરીજનોએ અગાઉના વર્ષ કરતા આટલી રકમ વેરા પેટે વધારે ચૂકવી છે!

AMCની આવક અને ખર્ચનો હિસાબ જાહેર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ ગત નાણાકીય વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબોની પ્રક્રિયા પૂર્ણ કરીને તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા મુજબ રેવન્યુ આવક રૂ.7944.96 કરોડની સામે રેવન્યુ ખર્ચ રૂ.5870.85 કરોડ થયો છે. એટલે કે ખર્ચની સામે રેવન્યુ આવક રૂ. 2074 કરોડ વધારે થઈ છે.

AMCની આવકમાં રૂ. 615 કરોડનો વધારો

જે ગત વર્ષની સરખામણીએ 615 કરોડ વધારે છે. રેવન્યુ આવકમાંથી ઓક્ટ્રોય વળતર ગ્રાન્ટ, નોન ટેક્સ આવક કે અન્ય આવક સાથે લોકોને કંઈ લેવા-દેવા નથી. પરંતુ રેવન્યુ આવકમાં સમાવિષ્ટ જનરલ ટેક્સ અને અન્ય સીધા કર, વોટર ટેક્સ અને કન્ઝરવન્સી ટેક્સ, વાહન વેરો કે વ્યવસાય વેરા સાથે લોકોને સીધી લેવા-દેવા છે. કારણ કે આ રકમ લોકોએ પોતાના પરસેવાની કમાણીમાંથી ચૂકવી છે. 

આ પણ વાંચો: IPCLના કર્મચારીઓને ફરી નોકરીએ રાખવાનો ગુજરાત હાઈકોર્ટનો ઈનકાર, 448 અરજીઓ ફગાવી

આ ચારેય હેડનો કુલ સરવાળો રૂ.1832 કરોડ જેવો થાય છે. લોકોને સારા રસ્તાની સુવિધા ભલે ન મળતી હોય, પણ મ્યુનિ.એ રૂ.223 કરોડનો વાહન વેરો એક વર્ષમાં વસૂલ્યો છે. આવી રીતે જ પૂર્વમાં શેરીએ શેરીએ પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યા વચ્ચે પણ વોટર ટેક્સ પેટે રૂ.514 કરોડની રકમ લોકોના ખિસ્સામાંથી મ્યુનિ.એ કાઢી લીધી છે.

બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો
GUJARAT

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

February 12, 2026
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…
GUJARAT

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

February 12, 2026
ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા
GUJARAT

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

February 12, 2026
Next Post
ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ | gujarat rain update heavy…

ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ | gujarat rain update heavy...

આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું | Vishwamitri ri…

આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું | Vishwamitri ri...

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા | Red Alert Rain Hit…

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા | Red Alert Rain Hit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong…

કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong…

10 months ago
આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events …

આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events …

1 month ago
ટેરિફના કારણે ભારતના અર્થતંત્ર પર 5 થી 10 બેસિસ પોઈન્ટ્સની અસર થશે | Tariffs will impact India’s eco…

ટેરિફના કારણે ભારતના અર્થતંત્ર પર 5 થી 10 બેસિસ પોઈન્ટ્સની અસર થશે | Tariffs will impact India’s eco…

11 months ago
ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o…

ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News